Connect Gujarat

You Searched For "gujarati film"

ભરૂચ: ગુજરાતી ફિલ્મ લગન સ્પેશ્યલનો વિશેષ શો યોજાયો, અભિનેતા મલ્હાર ઠાકર રહ્યા ઉપસ્થિત

15 Feb 2024 6:04 AM GMT
તાજેતરમાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ લગન સ્પેશ્યલનો વિશેષ શો ભરૂચમાં રાખવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર સહિતની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી...

ગુજરાતીપણાને ઘૂંટતી ફિલ્મ “કમઠાણ”ના મુખ્ય કલાકાર હિતુ કનોડિયાએ લીધી ભરૂચની મુલાકાત...

4 Feb 2024 10:49 AM GMT
ગુજરાતી કોમેડી ફિલ્મ “કમઠાણ”ના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા, જ્ય તેઓએ પત્રકારોને ફિલ્મ વિષે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.

Blog by ઋષિ દવે : હવે બધા ભણશે...હવે કોઈ શાળાને તાળા નહિ વાગે : મસ્તીની પાઠશાળા..!

2 Jan 2024 6:59 AM GMT
ભરૂચ નાટ્યપ્રેમી દર્શકોને - ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ નાટકોની વર્ષોથી ભેટ ધરનાર દીપકલા સાંસ્કૃતિક કેન્દ્રના પ્રણેતા દિપેનભાઈ ભટ્ટે વર્ષ 2023 ના અંતિમ...

Blog by ઋષિ દવે, બીજી મા : સિનેમા : હું અને તું : "ये इश्क बड़ी बत्तमीझ चीज़ है"

27 Sep 2023 10:03 AM GMT
'ચાલ જીવી લઈએ' ના બિપીનચંદ્ર પાઠક તરીકે યાદગાર ભૂમિકા ભજવી ગયેલા સિદ્ધાર્થ રાંદેરીયાની હું અને તું રજુ થઈ છે.

Blog By ઋષિ દવે : બીજી માં, સિનેમા, ટેંહુક...એની મરજી સરઆંખો પર : 3 એક્કા

28 Aug 2023 11:23 AM GMT
ફરી એકવાર ગુજરાતી ફિલ્મ "3 એક્કા" ના પ્રોડ્યુસર આનંદ પંડિતે કમાલ કરી.

ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ને દર્શકોનો મળ્યો બહોળો પ્રતિસાદ

5 Jun 2023 7:17 AM GMT
ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ 10મી ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેને પ્રેક્ષકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ...

ગીરસોમનાથ: કુદરતી સૌંદર્ય વચ્ચે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ, સરકાર આપી રહી છે સહયોગ

28 Feb 2023 6:58 AM GMT
ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે

ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય એ પૂર્વે જ સોશ્યલ મીડિયા ટેલિગ્રામમાં ફરતી થઈ, 2 ઈસમોની અટકાયત

29 Nov 2022 5:42 AM GMT
ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમની સ્ક્રીન પ્રિન્ટ નું રેકોર્ડિંગ કરી પાયરસી ઓનલાઈન લીક કરનાર બે યુવાનોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા

ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની 2023ના ઓસ્કાર એવોર્ડ્સ માટે કરાય પસંદગી

20 Sep 2022 3:10 PM GMT
ભારત તરફથી દર વર્ષે ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવતી ફિલ્મોમાં આ વખતે 2023 ઓસ્કાર એવોર્ડ્સ માટે ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને પસંદ કરવામાં આવી

The Kashmir Files' માટે ગુજરાતી ડાયરેક્ટરે પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી.

16 March 2022 8:01 AM GMT
11 માર્ચે 'The Kashmir Files' રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે.

સુરત : ગુજરાતી ફિલ્મ હલકી ફુલકીનો પ્રિમિયર યોજાયો, દર્શકોએ ફિલ્મને વખાણી

19 Dec 2021 8:09 AM GMT
કોરોનાની મહામારી દરમિયાન પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે.

ગિજુ બધેકાની ગમ્મત સાથે જ્ઞાનની કલ્પનાને સાકાર કરતી ગુજરાતી ફિલ્મ "દિવાસ્વપ્ન"

10 Dec 2021 7:25 AM GMT
ગુજરાતની ધરાના અદના માનવી, શિક્ષણવિદ અને ભારતમાં મોન્ટેસરી શિક્ષણમાં બહુમૂલ્ય યોગદાન આપનાર તથા 'મૂછાળી માં'ના હુલામણા નામથી જાણીતા ગિજુ બધેકાના...