Connect Gujarat

You Searched For "Gun Firing"

વડોદરા: લગ્ન પ્રસંગ નિમીત્તે ગજરાજ ઉપર નીકળેલા વરઘોડામાં હવામાં કરવામાં આવ્યું ફાયરિંગ,પોલીસે 2 લોકોની કરી અટકાયત

14 May 2023 9:30 AM GMT
દરબાર ગઢ ભાગ-2માં રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યુવરાજસિંહનોતા. 9 મેના રોજ લગ્ન પ્રસંગ નિમીત્તે રાત્રે ગજરાજ ઉપર વરઘોડો નીકળ્યો હતો

અમેરિકામાં સતત બીજા દિવસે ફાયરિંગ, ત્રણના મોત, 7 ઘાયલ

6 July 2022 7:16 AM GMT
અમેરિકામાં સતત બીજા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. હવે અહેવાલ છે કે ગેરી, ઇન્ડિયાનામાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે

અમેરિકાના શિકાગોમાં અનેક ગોળીબાર, પાંચના મોત, 16 ઘાયલ

13 Jun 2022 7:24 AM GMT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે (સ્થાનિક સમય) બનેલી આ ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા.

અમદાવાદ : બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કર્યું કાકી ઉપર ફાયરિંગ, ભત્રીજા સહિત 3 લોકોની ધરપકડ

10 Jun 2022 11:00 AM GMT
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.

દિલ્હીની રોહિણી કોર્ટમાં AK-47થી ફાયરિંગ, પરિસરમાં મચી ગયો ખળભળાટ

22 April 2022 6:40 AM GMT
બહારી દિલ્હીની રોહિણી કોર્ટમાં ફરી એકવાર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. અહીં એક સુરક્ષાકર્મી ફાયરિંગની માહિતી સામે આવી રહી છે,