Connect Gujarat

You Searched For "Gutter Line"

ભરૂચ: કનેક્ટ ગુજરાતના સમાચાર સાબિત થયા અસરદાર, મોતની ગટર આખરે બંધ કરાય

22 Sep 2021 10:38 AM GMT
ખુલ્લી ગટરમાં ખાબકતા આખલાનું થયું હતું મોત, કનેક્ટ ગુજરાતે ચલાવ્યું હતું અભિયાન.

અંકલેશ્વર : સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાતાં રહીશોમાં રોષ, પાલિકાના ઘેરાવની આપી ચીમકી

25 Jun 2021 12:53 PM GMT
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી

ભરૂચ : નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાય, પાલિકા કચેરીને માથે લેવાની સ્થાનિકોની ચીમકી

14 Jun 2021 12:09 PM GMT
ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે

ભરૂચ : ઘાસમંડાઇ વિસ્તારમાં ગટરલાઇન ચોકઅપ, જુઓ પછી શું થયું

3 Jan 2021 11:16 AM GMT
ભરૂચના મહમદપુરા નજીકના ઘાસ મંડાઇ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગટર લાઇનની કામગીરી અધૂરી છોડી દેવાતા ગટર લાઇન જામ થઈ ગઈ હતી...