Connect Gujarat

You Searched For "Hair Loss"

શું તમે તમારા ખરતા વાળથી પરેશાન છો, તો તેને રોકવા આ ઘરેલુ ઉપચાર થઈ શકે છે ઉપયોગી

16 April 2024 7:00 AM GMT
માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે.

જો તમે વાળ ખરવાથી પરેશાન છો, તો તમારા આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો..

18 Feb 2024 10:02 AM GMT
તમારી સુંદરતા નિખારવા માટે માત્ર ત્વચાની જ નહીં પરંતુ વાળની ​​પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ધૂળ, માટી અને પ્રદૂષણને કારણે વાળને ઘણું નુકસાન થાય છે.

વાંચો, શરીરમાં ક્યાં વિટામિનની ઉણપથી વાળ ખરવા લાગે છે, તેના ઉકેલ માટે આ આહાર જરૂર ખાઓ

1 Dec 2023 10:26 AM GMT
વાળની સુંદરતા માટે લોકો અલગ-અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે અને સ્ટાઇલિશ હેર કટ પણ કરાવીએ છીએ અને કલર પણ લગાવીએ છીએ

વાળ તો બધાના ખરતા જ હોય છે પરંતુ કયારે ખબર પડશે કે હવે તમને ઈલાજની જરૂર છે? જાણો વાળ ખરવાના અસામાન્ય કારણો...

5 Oct 2023 10:08 AM GMT
વાળ ખરવા અને વધવા વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. પણ જો સામાન્ય કરતાં વધુ વાળ ખરતા હોય તો તે ચિંતાનો વિષય છે.

રૂકો જરા, સબર કરો... હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા આ જાણી લો, કે ટ્રાન્સપ્લાન્ટિંગ પછી હેર ટકશે તો ખરાને !!!!

22 Sep 2023 10:58 AM GMT
મોટાભાગના કેસમાં પુરુષોની હેર લાઈન પાછળ ખસવાના કારણે માથાના વચ્ચેના ભાગમાં વાળ રહેતા નથી. મોટી ઉંમરના પુરુષો જ નહીં,

શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો હવે ચિંતા ના કરો, રસોડાની આ વસ્તુ કરશે હેર ફોલ કંટ્રોલ.....

20 Aug 2023 7:26 AM GMT
કેળાં અને પપૈયાં વાળ ખરવાની સમસ્યાને દૂર રાખે છે. આ માટે તમે હેર માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

શું તમારા પણ વાળ ઉતરે છે? તો અપનાવો આ ટિપ્સ માત્ર 2 દિવસ બંધ થઈ જશે ખરતા વાળની સમસ્યા.....

30 Jun 2023 8:07 AM GMT
હાલ મોટા ભાગના લોકોનમાં વાળ ખરવાની સમસ્યાઓ જોવા મળે છે. વાળની સંભાળ માટે લોકો વિવિધ પ્રકારની ટ્ર્રિટમેંટ કરાવે છે.

આ પાંચ વસ્તુઓ ખાવાથી વાળ ખરવાની સમસ્યા વધે છે, વાળ ખરતા અટકાવવા આ વસ્તુઓનું સેવન ઓછું કરો

27 April 2022 10:24 AM GMT
કાળા જાડા વાળ દરેક વ્યક્તિ ઈચ્છે છે. વાળને સુંદરતાના કુદરતી માધ્યમ તરીકે જોવામાં આવે છે.

વાળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે હેર કેર રૂટીનમાં સામેલ કરો ડુંગળીનો રસ

22 Feb 2022 8:39 AM GMT
જો તમે વાળ ખરવા, વાળ સફેદ થવા, અકાળે ટાલ પડવી અથવા વાળ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો

વાળની સંભાળમાં લીમડાનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જાણો તેના ફાયદા

25 Jan 2022 6:02 AM GMT
શિયાળાની ઋતુમાં વાળમાં શુષ્કતા આવવાથી તે ખરવા લાગે છે. આ સાથે વાળ સંબંધિત અન્ય સમસ્યાઓ પણ તેમને પોતાની ઝપેટમાં લે છે.

તમે તમારા વધારે ખરતા વાળને અટકાવવા માંગો છો, તો કરો આ તેલનો ઉપયોગ

24 Nov 2021 10:22 AM GMT
સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે.