Connect Gujarat

You Searched For "Hanuman Jayanti"

ભરૂચ : સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્વસની ઉજવણી, કોઠી ચોકથી નીકળી ચલિત હનુમાન ચાલીસા યાત્રા...

24 April 2024 9:50 AM GMT
ભરૂચ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્વસ અંતર્ગત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કોઠી ચોકથી ચલિત હનુમાન ચાલીસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંજનીના જાયાનો પ્રાગટ્ય દિન “શ્રી હનુમાન જયંતિ” : ભરૂચ શહેર તથા જીલ્લામાં આસ્થાભેર ઉજવણી કરાય...

23 April 2024 8:40 AM GMT
આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.

આજે હનુમાન જયંતિ: શા માટે પવનપુત્રને બળ,બુદ્ધિ અને વિદ્યાના દેવ માનવામાં આવે છે !

23 April 2024 3:10 AM GMT
પવનના પુત્ર હનુમાન ભગવાન રામના પ્રખર ભક્ત હતા. હિન્દુ ધર્મમાં હનુમાનજીનું વિશેષ સ્થાન છે.

ભરૂચ : ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી, હનુમાન ચાલીસાના પાઠ ઉપરાંત સુંદરકાંડના પાઠનું પણ કરવામાં આવ્યું આયોજન

6 April 2023 11:20 AM GMT
ગુમાનદેવ, ઝઘડિયા, રતનપુર હનુમાનજી મંદિર, શાશ્વત મારુતિ ધામ મંદિર કૃષ્ણપુરી ખાતે ભંડાળાના આયોજન થયા હતા

ઘરે પરફેક્ટ માપ સાથે બનાવો ચુરમાના લાડુ, હનુમાન જયંતિ પર કષ્ટભંજન દેવને ધરાવો લાડુનો ભોગ

6 April 2023 8:06 AM GMT
જો પરફેક્ટ માપ અને રીત અનુસાર લાડુ ન બનાવવામાં આવે તો લાડુ જોઈએ તેવા સોફ્ટ અને સ્વાદિષ્ટ બનતા નથી. તેથી જરુરી છે કે લાડુ પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર...

હનુમાનજીને કેમ કહેવાય છે મહાદેવના 11માં સંતાન, હનુમાન જયંતિ નિમિત્તે નિહાળો વિશેષ અહેવાલ

6 April 2023 2:40 AM GMT
હનુમાન જયંતિની આજે ઠેર ઠેર શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ હનુમાન જયંતિની કેમ કરવામાં આવે છે

ભરૂચ : ઝઘડિયા સ્થિત ગુમાનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી,ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

16 April 2022 11:18 AM GMT
આજરોજ હનુમાન જયંતિનો પ્રસંગ ઠેરઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોએ હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી.

અમદાવાદ: ઓઢવ ખાતે રોકડિયા હનુમાન મંદિરમાં દાદાની જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ

16 April 2022 10:54 AM GMT
અમદાવાદના ઓઢવ વેપારી મહામંડળ દ્વારા શ્રી રોકડિયા હનુમાનજી મંદિર મા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

PM મોદી આજે મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કરશે અનાવરણ

16 April 2022 4:57 AM GMT
આજે હનુમાનજીનો જન્મ દિવસ છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના શુભ અવસરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.