Connect Gujarat

You Searched For "Happy Republic Day"

ગણતંત્ર દિવસની પરેડમાં દેખાયા રામલલા, અયોધ્યા મંદિરની ઝાંખીએ જીત્યા કરોડો દિલ

26 Jan 2024 9:42 AM GMT
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને શંખના અવાજ અને મંત્રોના જાપ વચ્ચે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઇ ગયા છે.

રશિયન દૂતાવાસે ભારતને પ્રજાસત્તાક દિવસ પર અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, જુઓ VIDEO

26 Jan 2024 5:09 AM GMT
આજે દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ભવ્ય સમારોહમાં હાજરી આપી...

અમદાવાદ : જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પોલીસ હેડ ક્વાર્ટરમાં ઉજવણી, આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું ધ્વજવંદન

26 Jan 2023 9:37 AM GMT
74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયો હતો

ધન્ય ધરા “બોટાદ” : રાજ્યકક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના આંગણે કરાય રંગારંગ ઉજણવી...

26 Jan 2023 8:10 AM GMT
બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં “ધન્ય ધરા બોટાદ” કાર્યક્રમનું ભવ્ય...

પ્રજાસત્તાક દિવસ 2023 : જાણો ઇતિહાસથી લઈને મહત્વ સુધીની 10 વિશેષ બાબતો

26 Jan 2023 5:30 AM GMT
પ્રજાસત્તાક દિવસ 2023: ભારત દેશ આ વખતે તેનો 74મો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2023ના રોજ ઉજવી રહ્યો છે.

આયર્લેન્ડમાં ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી ધ્વજ ફરકાવ્યો, જન-ગણ-મનના સૂર ગુંજી ઉઠ્યા

27 Jan 2022 6:07 AM GMT
આયર્લેન્ડમાં ભારતીય દૂતાવાસે ભારતના 73મા પ્રજાસત્તાક દિવસ'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી મેરિયન રોડ ડબલિન પર સ્થિત એમ્બેસી ખાતે કરી હતી.

જનરલ રાવતને પદ્મ વિભૂષણ આપ્યા બાદ હવે 'થિયેટર કમાન્ડ'ની અપેક્ષા, જાણો કેવી રીતે વધશે સેનાની તાકાત

26 Jan 2022 9:52 AM GMT
નરેન્દ્ર મોદી સરકારે દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને પદ્મ વિભૂષણથી સન્માનિત કરીને એક મોટું પગલું ભર્યું છે.

ભરૂચ : શાળાઓ અને સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી

26 Jan 2022 9:39 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલી શાળાઓ તથા સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.

10.18 કલાકે ભારત બન્યું ગણતંત્ર, જાણો કેવો રહ્યો દેશનો પ્રથમ ગણતંત્ર દિવસ…

26 Jan 2022 3:39 AM GMT
તા. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 વાગ્યે ભારત પ્રજાસત્તાક બન્યું.