Connect Gujarat

You Searched For "HealthDepartment"

જામનગર : યુવાનમાં મંકી પોક્સના શંકાસ્પદ લક્ષણ જણાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, રિપોર્ટ નેગેટિવ આવતા રાહત...

5 Aug 2022 10:23 AM GMT
શહેરના નવા નાગના વિસ્તારમાં રહેતા એક યુવાનને મંકી પોક્સના શંકાસ્પદ લક્ષણ જણાતા જામનગરના આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું

સુરેન્દ્રનગર: 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાય જિંદગી, આર્મીએ હાથ ધર્યું દિલધડક રેસક્યું ઓપરેશન

29 July 2022 10:05 AM GMT
સુરેન્દ્રનગરમાં 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટ સુધી બાળકી ફસાય, ધ્રાંગધ્રામાં આર્મી દ્વારા કરવામાં આવ્યું રેસક્યું ઓપરેશન

પંચમહાલ : દુર્લભ બીમારી GBS સિન્ડ્રોમના 8 કેસ નોંધાતા ખળભળાટ, જાણો શું હોય છે લક્ષણો..!

22 Feb 2022 9:44 AM GMT
પંચમહાલ જિલ્લામાં દુર્લભ ઑટૉઈમ્યૂન ડિસઑર્ડર માનવામાં આવતા GBS સિન્ડ્રોમના 8 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

ગુજરાતના 10 કરોડ વેક્સિનેશનમાં ભરૂચ જિલ્લાનું 27.50 લાખ વેક્સિનનું યોગદાન, આરોગ્ય શાખાએ સિદ્ધિને વધાવી

9 Feb 2022 8:09 AM GMT
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે

અમદાવાદ : સરકારી હોસ્પિટલોમાં તબીબોની જગ્યાઓ ખાલી, કોંગ્રેસે સાધ્યું નિશાન

22 Jan 2022 8:40 AM GMT
રાજયમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે તેવામાં વિવિધ જિલ્લાઓના સરકારી દવાખાનાઓમાં તબીબોની જગ્યાઓ ખાલી પડી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવકતાએ કર્યો...

અમદાવાદ : કોરોનાને સામાન્ય ફલુ સમજવાની ભુલ ન કરતાં, જુઓ શું કહયું કોવીડ ટાસ્ક ફોર્સની ટીમે

19 Jan 2022 10:46 AM GMT
રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે પણ હવે કોરોનાનો પહેલાં જેવો ડર લોકોને રહયો નથી.

સુરત : કોરોના સંક્રમણ વધતાં વિવિધ સમાજ-સામાજિક આગેવાનો સાથે મનપાની બેઠક મળી...

12 Jan 2022 10:52 AM GMT
સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાના કેસ વધતા હવે વહીવટી તંત્ર સતર્ક થયું છે.

અમદાવાદ : કોરોનાના વધતા કેસોથી ફરી માસ્કનું "શરણું", માસ્ક વિના પ્રવેશબંધી

4 Jan 2022 10:40 AM GMT
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અમદાવાદમાં હાઇકોર્ટ તથા યુનિવર્સીટીમાં માસ્ક વિના આવતાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

અમદાવાદ : કોરોના ટેસ્ટ કરાવવા લોકો તો આવ્યાં પણ સ્ટાફ જ ગેરહાજર

2 Jan 2022 10:42 AM GMT
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ હોય તેમ કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. રાજયમાં ગઇકાલે કોરોનાના કેસનો આંકડો દૈનિક એક હજાર કેસને પાર કરી ગયો છે.