Connect Gujarat

You Searched For "Healthy Life"

તમારા શરીરની સાથે તમારા મનને પણ સ્વસ્થ અને ખુશ રાખી શકો છો, આ સરળ પદ્ધતિ દ્વારા...

4 Jan 2024 6:02 AM GMT
સ્વસ્થ જીવન જીવવા માટે શરીરનું સ્વસ્થ હોવું પૂરતું નથી, પરંતુ મનને તણાવમુક્ત રાખવું પણ જરૂરી છે. આપણા શરીર અને મન વચ્ચે ઊંડો સંબંધ છે

શું તમે શિયાળામાં શુગર લેવલ વધી જવાથી પરેશાન છો ? હા તો રોજ આ હેલ્ધી પીણું પીવો...

23 Dec 2023 5:35 AM GMT
ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને અંદરથી નબળું બનાવી દે છે. દુનિયાભરમાં કરોડો લોકો આ બીમારીથી પીડિત છે. આ એક અસાધ્ય રોગ છે.

હિંગ ખાવાના સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થય માટે છે પણ છે, ફાયદાકારક,વાંચો

11 Dec 2023 7:14 AM GMT
આ શિયાળાની ઋતુમાં પેટની લગતી સમસ્યાઓ ખાસ કરીને વધતી હોય છે અને સ્વાસ્થયને સુધારવા માટે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ.

જો તમે રોજબરોજની વ્યાયામ કરી શકતા નથી, તો એક જગ્યાએ બેસીને મિનિટોમાં આ સરળ કસરતો કરો.

18 Nov 2023 4:27 AM GMT
આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.

સોયાબીનના છે અઢળક ફાયદાઓ, જાણો દરરોજ કેટલી માત્રામાં સેવન કરવું જોઇએ...

21 Oct 2023 10:50 AM GMT
સોયાબીન હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. સોયાબીનનું સેવન તમે અનેક રીતે કરી શકો છો. સોયાબીન પ્રોટીન તત્વથી ભરપૂર હોય છે.

તંદુરસ્ત રહેવા માટે 30 વર્ષ પછી કરાવો આ જરૂરી 5 ટેસ્ટ, જિંદગી જીવવાની મજા માણી શકશો......

28 Aug 2023 7:39 AM GMT
30 વર્ષ પછી બીપી, ડાયાબિટીસ જેવા જરૂરી ટેસ્ટ સમયાંતરે કરાવવા ખૂબ જ જરૂરી છે.

વધારે પ્રમાણમા કેરી ખાવા વાળા લોકો થઈ જાઓ સાવધાન.. સુગર લેવલ થઈ શકે છે હાઇ

3 Jun 2023 10:48 AM GMT
આપણે અહિયાં કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે. અને બજારમાં વિવિધ પ્રકારની કેરીઓ વેચાવા લાગી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિતાભ બચ્ચનનાં જન્મદિવસના ખાસ અવસર પર સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી

11 Oct 2022 6:29 AM GMT
બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2022ના રોજ તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ સવારે ખાલી પેટ પીવો આ ખાસ રસ,વાંચો

17 Oct 2021 7:35 AM GMT
હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, હૃદયરોગથી પીડાતા લોકો આ વાયરસથી વધારે જોખમ ધરાવે છે