Home > INC gujarat
You Searched For "INC Gujarat"
ભરૂચ: કોંગ્રેસે નગર પાલિકાના સત્તાધીશોને કાળુ ગુલાબી આપી નોંધાવ્યો વિરોધ,જુઓ શું છે મામલો
30 Jan 2023 1:05 PM GMTનગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને લાઈટ કમિટી ચેરમેન પરેશ પટેલ ને કાળુ ગુલાબ આપી જલદીથી સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી
અમરેલી: આ બેઠકની ચૂંટણી પર છે સમગ્ર રાજ્યની નજર, જુઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી છે ટક્કર
22 Nov 2022 10:20 AM GMTપરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી ચૂક્યા છે
રાહુલ ગાંધીના PAના નામે નાણાં માંગનાર શક્સ નીકળ્યો માત્ર 4 ચોપડી ભણેલો પોલીસે અમૃતસરથી દબોચ્યો
20 Nov 2022 3:07 PM GMTરાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબના અમૃતસરથી દબોચી લીધો છે
કોંગ્રેસે સૌરાષ્ટ્ર- કચ્છમાં 17 સિટિંગ MLAને રિપીટ કર્યા, વાંચો કોને કોને રિપીટ કરાયા
11 Nov 2022 7:07 AM GMTકોંગ્રેસની બીજી યાદીમાં 46 નામ જાહેર કર્યા છે, તેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. જેમાં 17 સીટિંગ MLA છે, જેમને રિપીટ કરાયા છે.
ચૂંટણી ટાણેજ કોંગ્રેસનો વધુ એક કાંગરો ખર્યો, તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે આપ્યું રાજીનામું
9 Nov 2022 7:35 AM GMTતાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
રાહુલ ગાંધી ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સભા ગજવશે
5 Nov 2022 3:17 PM GMTહાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.
ભરૂચ : જંબુસરથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ, આમોદ નજીક કોંગ્રેસના જ 2 જુથ વચ્ચે સર્જાયું આંતરિક યુદ્ધ
1 Nov 2022 1:14 PM GMTદક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં આજે ગુજરાત કોંગ્રેસ મહત્વની બેઠક, ઉમેદવારોની પ્રથમ યાદી પર લાગશે મહોર...
20 Oct 2022 6:34 AM GMTગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દિલ્હીમાં છે, જ્યાં તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
અમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત
18 Oct 2022 1:15 PM GMTરાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે
અમદાવાદ: કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર શશી થરૂરે ગાંધી આશ્રમમાં બાપુને કર્યા નમન, આગેવાનો સાથે કરી બેઠક
12 Oct 2022 1:13 PM GMTશશી થરૂરે રેંટિયો પણ કાંટયો હતો.ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં લખ્યું હતુ કે બાપુના આશ્રમમાં આવી એક અલગ અનુભૂતિ થાય છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદમાં, પરિવર્તન સંકલ્પ સંમેલનને કરશે સંબોધિત
4 Sep 2022 7:44 AM GMTગુજરાતના 52 હજાર બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે. જેને લઈ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે
અમદાવાદ: બિલકિસ બાનો કેસ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસે આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત
19 Aug 2022 12:31 PM GMTબિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં તમામ દોષીઓને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ છોડી દીધા બાદ હવે માહોલ ગરમાયો છે