Connect Gujarat

You Searched For "india"

T20 વર્લ્ડકપ: ટીમ ઇન્ડિયા માટે સંભવિત ખેલાડીઓના નામ આવ્યા સામે, આ ખેલાડીને IPLના ફોર્મનું મળશે ફળ!

20 April 2024 5:06 AM GMT
T20 World Cup - ભારતની સંભવિત ટીમ આગામી થોડા દિવસમાં થશે T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની વાર છે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસે તેમની કાર નથી ! વાંચો કેટલી સંપત્તિના છે માલિક...

20 April 2024 4:52 AM GMT
શુક્રવારે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારથી તેમનું સોગંદનામું સમાચારોમાં છે.

LSG vs CSK : 4,6,6,4,4... MS ધોનીએ લખનૌમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, 311ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન..

20 April 2024 4:04 AM GMT
મોઈન અલીના પેવેલિયન પરત ફર્યા બાદ ક્રિઝ પર આવેલા માહીએ લખનૌના બોલિંગ આક્રમણ સાથે ઘણું રમ્યું હતું.

પંજાબની સંગરૂર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ,2 કેદીના મોત

20 April 2024 3:39 AM GMT
સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ જેલમાં કેદીઓના બે જૂથો એકબીજા સાથે મારપીટ કરી હતી.

દેશના 11 રાજ્યોમાં હીટ વેવ, મોટાભાગના શહેરોમાં દિવસનું તાપમાન 43 ડીગ્રીને પાર

20 April 2024 3:28 AM GMT
એપ્રિલના ત્રીજા સપ્તાહમાં સૂર્યએ ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે, આકરી ગરમીને લીધે દેશના 11 રાજ્ય હીટવેવ(લૂ)ની ઝપેટમાં આવ્યા છે.

IPL: લખનઉ સુપર જાયન્ટસે CSKને હરાવ્યું, કે.એલ.રાહુલે 82 રનની ઇનિંગ રમી

20 April 2024 3:16 AM GMT
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું...

હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો, IMD એ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી..

20 April 2024 2:56 AM GMT
ઉત્તર ભારતમાં ગરમી વધી રહી છે. પરંતુ પહાડોમાં હિમવર્ષાના કારણે હળવી ઠંડી છે,

રાશિ ભવિષ્ય 20 એપ્રિલ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

20 April 2024 2:46 AM GMT
મેષ (અ, લ, ઇ):વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરિત અસર કરી શકે છે....

Nothing Ear and Ear (a) થયા લોન્ચ, ANC ટેક્નોલૉજી સાથે અદ્ભુત અવાજનો થશે અનુભવ..

19 April 2024 10:59 AM GMT
સ્માર્ટફોન અને ઓડિયો પ્રોડક્ટ સ્ટાર્ટઅપ નથિંગે તેના ઓડિયો લાઇનઅપને વિસ્તૃત કર્યું છે. કંપનીએ ભારતમાં Nothing Ear and Ear (a) લોન્ચ કર્યું છે.

અનુપમાએ ફરી બાજી મારી, TRP રેટિંગમાં સૌથી ટોપ પર

19 April 2024 4:58 AM GMT
આ અઠવાડિયાંનો BARC TRP રિપોર્ટ બહાર આવ્યો છે. નવા શો 'ઝનક' એ ઝડપથી લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ઈરાન પર ઈઝરાયેલના હુમલાથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા..

19 April 2024 4:32 AM GMT
ઈરાન પર ઈઝરાયેલના જવાબી પગલાને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું.

'પહેલા વોટિંગ, પછી કોઈ કામ' તનિષા મુખર્જીએ દેશવાસીઓને વોટિંગ માટે ખાસ કરી અપીલ...

19 April 2024 3:55 AM GMT
દરેક દેશવાસીની જેમ અભિનેત્રી તનિષા મુખર્જી પણ લોકશાહીના તહેવારનો ઉત્સાહ અનુભવે છે. તેણી કહે છે કે મતદાન એ દરેક નાગરિકનો અધિકાર છે