Home > IPL
You Searched For "IPL"
IPLમાં ચોથી વખત ગોલ્ડન ડક પર આઉટ થયો વિરાટ કોહલી, આ વખતે ચમીરાએ કર્યો તેનો શિકાર
20 April 2022 4:39 AM GMTRCBના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલીનું IPL 2022ની અત્યાર સુધીની સાત મેચોમાં પ્રદર્શન મિશ્ર રહ્યું છે. લખનૌ સામેની આ લીગની 31મી મેચમાં તે...
IPL 2022: CSKની બીજી સૌથી મોટી હાર, શું પાછું થશે 2020 નુ પુનરાવર્તન?
4 April 2022 5:50 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેમના જૂના ખેલાડી સુરેશ રૈનાની ખોટ અનુભવે છે.
41 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ, પોતાના પર બનેલી ફિલ્મ જોઈને પ્રવીણ તાંબે આંસુ ન રોકી શક્યા.
2 April 2022 5:30 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક એવો ખેલાડી જોવા મળ્યો છે જેણે 41 વર્ષની ઉંમરે વ્યાવસાયિક ડેબ્યૂ કર્યું હતું.
IPL 2022 : આજે RCB vs KKR વચ્ચે ટક્કર, શું આજે ફરી જોવા મળશે RCBની ધમાકેદાર બેટિંગ?
30 March 2022 10:10 AM GMTરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે.
IPL 2022: આજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર , કોણ કરશે જીત સાથે શરૂઆત?
29 March 2022 7:07 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ થવા જઇ રહી છે.
IPL 2022 PBKS Vs RCB : 205 રન બનાવ્યા પછી પણ RCB કેવી રીતે હાર્યું?, પંજાબની ધમાકેદાર જીતનો સંપૂર્ણ રોમાંચ વાંચો.
28 March 2022 5:15 AM GMTIPL 2022માં રવિવારે સાંજે જબરદસ્ત મેચ રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચમાં પંજાબનો વિજય થયો હતો.
કોણ છે શેલ્ડન જેક્સન? શાનદાર કિપિંગ કરી જીત્યા દિગ્ગજોના દિલ.
27 March 2022 5:44 AM GMTસ્થાનિક ક્રિકેટમાં સતત રન અને શાનદાર પ્રદર્શન છતાં સૌરાષ્ટ્રના વિકેટ-કીપર બેટ્સમેન શેલ્ડન જેક્સનને કોલકાતા તરફથી રમતી વખતે પ્રશંસા મળી છે
IPL 2022 : આજથી ક્રિકેટનો મહાકુંભ શરૂ, CSK VS KKR માં પ્રથમ ટક્કર, બે નવા કેપ્ટન હશે સામસામે
26 March 2022 5:33 AM GMTકોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નવા નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરશે.
ગુજરાત ટાઇટન્સે તેમની ટીમ એન્થમ લોન્ચ કર્યું, ગુજરાતી સંસ્કૃતિ દર્શાવતુ 'આવા દે' આ ગીત મચાવી રહ્યું છે ધૂમ
25 March 2022 9:42 AM GMTગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ડેબ્યૂ કરતા પહેલા તેમનું થીમ સોંગ 'આવા દે' રિલીઝ કર્યું છે.
કેપ્ટન બન્યા પછી રવિન્દ્ર જાડેજાની પહેલી પ્રતિક્રિયા - ધોની ભાઈ છે તો ચિંતા નથી!
25 March 2022 7:06 AM GMT26 માર્ચે KKR સામેની શરૂઆતની મેચ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કમાન સોંપી છે.
જેસન રોયને IPL છોડવી પડી ભારે!, ECBએ બે મેચ માટે કર્યો સસ્પેન્ડ
23 March 2022 5:32 AM GMTઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એ જેસન રોય પર બે મેચનો પ્રતિબંધ અને £2,500નો દંડ લાદ્યો છે. જેસન પર આ કાર્યવાહી ખરાબ વર્તનને કારણે થઈ છે
અનસોલ્ડ રહેલ Mr. IPL સુરેશ રૈનાને માલદીવમાં મળ્યો ખાસ એવોર્ડ.
20 March 2022 6:29 AM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે આઈપીએલ અલગ હશે.