Connect Gujarat

You Searched For "Impact"

સાબરકાંઠા : પ્રાંતિજના નવાપુરામાં પાલિકાની ડમ્પિગ સાઇટના કારણે લોકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર..!

19 Feb 2024 10:53 AM GMT
પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

આફતરૂપી ચક્રવાત બિપરજોયની ઘાત સામે રાજ્યના વહીવટી તંત્રએ કુશળતાપૂર્વક બાથ ભીડી, ઠેર ઠેર બચાવ-રાહત કામગીરી કરી...

16 Jun 2023 12:57 PM GMT
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને તમામ મદદ કરવા પ્રશાસન પ્રયાસરત છે.

ભાવનગર: જિલ્લામાં પવન,વરસાદ સાથે વધી રહ્યો છે દરિયામાં કરંટ ,વાવાઝોડાની અસરના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

14 Jun 2023 11:01 AM GMT
ભાવનગર જીલ્લામાં ભારે પવન સાથે વરસાદદરિયામાં કરંટ જોવા મળ્યોવહીવટી તંત્ર એલર્ટ મોડ પર ભાવનગર જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસવાનુ શરૂ થઈ ગયું છે તો...

ગુજરાતમાં બિપરજોયની અસર : 12 હજારથી વધુ વીજ થાંભલાને નુકસાન, 5 જિલ્લા રેડ એલર્ટ પર...

14 Jun 2023 10:47 AM GMT
લગભગ 150 કિમીની ઝડપે ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂનની સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આ સાથે જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં...

કંડલા : 3 હજાર લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર: ‘બિપરજોય’ ચક્રવાતની અસર શરૂ, તંત્ર ખડેપગે તૈનાત

13 Jun 2023 8:14 AM GMT
અરબ સમુદ્રમા જન્મેલું “બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને ઉતરી દિશામાં આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે.

સુરત:વાવાઝોડાની અસરના પગલે 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા 23 ઝાડ પડ્યા,તંત્ર એલર્ટ મોડ પર

13 Jun 2023 8:07 AM GMT
સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ભાવનગરના અલંગ વિસ્તરમાં ભારે પવન ફૂંકાયો...

12 Jun 2023 9:53 AM GMT
બિપરજોય ચક્રવાત હાલ ગુજરાતના દરિયા નજીક પહોંચી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે.

ભરૂચ : બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે તંત્ર સતર્ક, લોકોએ પણ તંત્રના સૂચનોનું પાલન કરવું જરૂરી...

10 Jun 2023 11:17 AM GMT
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું કેન્દ્રિત થયું છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ દરિયા કિનારાના ગામો પર ધ્યાન કેન્દ્રિત કરી સજ્જ થઈ તમામ આવશ્યક...

અર્થવ્યવસ્થા મજબૂત, પરંતુ વૈશ્વિક પરિબળો કરી શકે છે અસર, RBI ચીફે ફરીથી ક્રિપ્ટો પર ચિંતા વ્યક્ત કરી.!

21 Dec 2022 8:21 AM GMT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે ફરી એકવાર દેશની અર્થવ્યવસ્થા પર મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે ભારતની અંતર્ગત આર્થિક પ્રવૃત્તિ મજબૂત છે,

સુરત : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હીરાની ચમકને "અસર", વેપારી ચિંતામાં..!

12 April 2022 12:31 PM GMT
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 15 લાખ જેટલા કર્મચારીઓના ભાવિ સામે પણ સવાલ ઊભા થયા છે.

HDFC અને HDFC બેંક શા માટે જોડાઈ રહી છે, શું છે યોજના અને તેની શું અસર થશે? જાણો

4 April 2022 10:50 AM GMT
HDFC બેંક અને HDFC લિમિટેડે સોમવારે તેમના વિલીનીકરણની જાહેરાત કરી, જે ભારતીય નાણાકીય ક્ષેત્રના સૌથી મોટા સોદાઓમાંના એક માટે સ્ટેજ સેટ કરે છે.

આજે ભારત બંધનો બીજો દિવસ, આ સેવાઓને પડી શકે છે પ્રભાવ

29 March 2022 3:34 AM GMT
વેપારી સંગઠનોની બે દિવસીય હડતાળનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં કામદારોની 12 મુદ્દાની માંગને પૂર્ણ કરવા માટે...