Home > Income
You Searched For "income"
અંકલેશ્વર : શાકભાજીની માંગ સામે આવક ઘટી જવાથી સર્જાય મોંઘવારીની સ્થિતિ...
15 March 2024 12:03 PM GMTશહેરના બજારોમાં શાકભાજીમાં મહત્વપૂર્ણ લીંબુ, મરચા અને આદુ સહીતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.
અરવલ્લી:આમળાની ખેતીએ ખેડૂતને કર્યા માલામાલ, વર્ષની આવક જાણી ચોકી જશો
12 Jun 2023 7:28 AM GMTઅરાવલી બાયડ તાલુકાના કોઝણકંપાના 63 વર્ષીય ખેડૂત આમળાની ખેતી કરીને તેમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.
ખેડા : પ્રકૃતિ રક્ષણ સાથે આવક-વૃદ્ધિનો કિમિયો એટલે “મધમાખી પાલન”, જુઓ જાળિયાના યુવા ખેડૂતનું અનોખુ સાહસ...
4 March 2023 12:25 PM GMTખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂતે સાહસ સાથે મધમાખી પાલનના વ્યવસાય થકી પોતાની આવકમાં વૃદ્ધિ કરી બતાવી છે.
સાબરકાંઠા : BBAનો અભ્યાસ છોડી દેશાસણના યુવાને શરૂ કરી પ્રાકૃતિક ખેતી, અને મેળવી બમણી આવક...
24 Feb 2023 2:39 PM GMTહિંમતનગરના દેશાસણ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતયુવાને BBAનો અભ્યાસ છોડીને ખેતી કરવાનું શરૂ કર્યુંઓર્ગેનિક ખેતી થકી યુવા ખેડૂત મેળવતો બમણી આવક સાબરકાંઠા...
તાપી: આદિવાસી મહિલાએ ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે રૂ. 5 લાખની આવક મેળવી
16 May 2022 7:37 AM GMTપશુપાલન સાથે ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે 5 લાખ જેટલી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે
અમરેલી : માંડરડીના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી મેળવી બમણી આવક, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા.
5 May 2022 11:10 AM GMTઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે.
ભરૂચ : કેળાની ખેતીમાં મબલક પાક તો થયો પણ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા
26 April 2022 10:58 AM GMTઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ...
રાજકોટ : બાબરા માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં કપાસનો સર્વોચ્ચ ભાવ, ખેડૂતોમાં ખુશી...
6 April 2022 12:16 PM GMTમાર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ પુન: રાબેતા મુજબ શરૂ થઇ રહ્યા છે,
સુરેન્દ્રનગર : વીર શહીદોને શ્રધ્ધાંજલી આપવા યુવાનનો અનોખો પ્રયાસ, સલૂનની 1 દિવસની આવક શહીદોના નામ
24 March 2022 3:44 AM GMTસુરેન્દ્રનગર જિલ્લામાં હેરકટીંગ સલુન ચલાવતા યુવાન દ્વારા છેલ્લા 4 વર્ષથી શહીદ દિવસે શહીદોને શ્રધ્ધાંજલી આપવા અનોખુ આયોજન કરવામાં આવે છે.
ગિર સોમનાથ : વેરાવળ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાય, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી...
16 March 2022 9:09 AM GMTગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે
ભાવનગર : મણારના ખેડૂતે કરી ઓર્ગેનિક કેરીની સફળ ખેતી, અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી...
14 March 2022 10:40 AM GMTભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના મણાર ગામના ખેડૂત દ્વારા કેરીના પાકની પ્રાકૃતિક ખેતી કરી મબલક આવક મેળવી છે
તાપી : પ્રથમવાર ગોરૈયાના ખેડૂતે કરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીની ખેતી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ...
19 Feb 2022 10:33 AM GMTમહત્તમ પહાડી અને ઠંડા પ્રદેશમાં કરવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ કરી રહ્યા છે.