Connect Gujarat

You Searched For "india lose"

IND vs AUS : ભુવનેશ્વરની 19મી ઓવર એટલે હારની ગેરંટી!, ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર

21 Sep 2022 9:26 AM GMT
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

એશિયા કપ 2022 : ભારતનું ભાગ્ય પાકિસ્તાનની હાર પર, જાણો કેવી રીતે ટીમ ઇન્ડિયા હજી પણ ફાઇનલમાં પહોંચી શકે છે!

7 Sep 2022 4:19 AM GMT
એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં મંગળવારે ભારતને શ્રીલંકા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IND vs AUS Womens Final CWG 2022 : કેપ્ટન હરમનપ્રીત કૌરની નબળી નીતિ, ભારતીય ટીમે ગુમાવ્યો ગોલ્ડ

8 Aug 2022 5:15 AM GMT
ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી.

IND vs SA 1st T20 : દક્ષિણ આફ્રિકાની ટીમ ઈન્ડિયા સામે 7 વિકેટે જીત, વર્લ્ડ રેકોર્ડનું સપનું તૂટયું.

10 Jun 2022 6:40 AM GMT
ગુરુવારે નવી દિલ્હીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની ટીમના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ICC Women's World CUP: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર, દક્ષિણ આફ્રિકાની 3 વિકેટે જીતી

27 March 2022 9:27 AM GMT
ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલ મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ : ભારતીય ટીમ 134 રન બનાવી ઓલઆઉટ, ઈંગ્લેન્ડે 31.2 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કર્યું

17 March 2022 7:10 AM GMT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વન-ડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવતા બીજા પરાજયનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય મહિલા ટીમ ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડ સામે હાર

18 Feb 2022 9:23 AM GMT
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાંચ મેચની વનડે શ્રેણી રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ક્લીન સ્વીપ પર કેપ્ટન રાહુલે શું કહ્યું? પ્રથમ 3 મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન

24 Jan 2022 5:15 AM GMT
કેએલ રાહુલ માટે કેપ્ટનશિપની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. કેપટાઉનમાં ત્રીજી મેચમાં મળેલી હાર સાથે ભારતની વનડે સિરીઝનો સફાયો થઈ ગયો હતો

આફ્રિકન કેપ્ટન ખડકની જેમ ઉભો રહ્યો, એકલા હાથે ભારતને હરાવ્યું

7 Jan 2022 5:37 AM GMT
દક્ષિણ આફ્રિકાએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમને 7 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

ભારત સેમિફાઇનલમાં જાપાન સામે 5-3થી હારી, બ્રોન્ઝ મેડલ માટે PAK સામે ટકરાશે

22 Dec 2021 6:53 AM GMT
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-2021ની સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
Share it