Connect Gujarat

You Searched For "India technology"

Poco M4 Pro 4G સ્માર્ટફોનનું વેચાણ શરૂ , 5000mAh બેટરી સાથે 64MP કેમેરો ઉપલબ્ધ

7 March 2022 7:09 AM GMT
Poco M4 Pro 4G ગયા અઠવાડિયે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આજે એટલે કે 7 માર્ચે આ હેન્ડસેટનું પ્રથમ વેચાણ શરૂ થઈ ગયું છે.

ભારતમાં iQoo 9 સિરીઝની લૉન્ચ તારીખ કન્ફર્મ, 120W ફાસ્ટ ચાર્જિંગ, કિંમત લીક

13 Feb 2022 9:35 AM GMT
iQoo 9 સિરીઝ ભારતમાં લોન્ચ થવાની છે. કંપનીએ તેની સત્તાવાર લોન્ચિંગ તારીખ જાહેર કરી છે.

પરિવર્તનનું વાહન ડ્રોન સરહદો સાથે ખેતીપાકનું પણ કરશે રક્ષણ,જાણો કઈ રીતે..?

8 Feb 2022 6:33 AM GMT
કેન્દ્ર સરકાર હવે મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની જેમ ડ્રોનના ઉપયોગને પણ આધુનિક જીવનનો એક ભાગ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

1 GB ડેટાની કિંમત ભારતમાં સૌથી ઓછી છે, જાણો અલગ-અલગ દેશોમાં શું છે કિંમત

22 Jan 2022 8:30 AM GMT
પ્રસિદ્ધ પર્યાવરણવાદી એરિક સોલ્હેમે શનિવારે ભારત અને અન્ય દેશોના ડેટા ખર્ચની સરખામણી કરતા કહ્યું કે ભારતમાં ડેટાની કિંમત ઘણી ઓછી છે.

હવે QR કોડ અસલી અને નકલી દવાઓની ઓળખ કરી શકશે, જાણો કેવી રીતે કામ કરશે

21 Jan 2022 6:47 AM GMT
ચેપ અને રોગના આ યુગમાં નકલી દવાઓના કેસમાં વધારો થયો છે.

જીમેલ! એન્ડ્રોઇડ પર 10 બિલિયન ઇન્સ્ટોલ સાથે ચોથી એપ, જાણો આ યાદીમાં બીજું કોણ છે

11 Jan 2022 9:36 AM GMT
એન્ડ્રોઇડ પર જીમેલ એપ 10 બિલિયન ઇન્સ્ટોલ ધરાવતી ચોથી એપ બની છે.

વિચાર કર્યાં વગર કોઈ અજાણી લિંક પર ક્લિક કરવું તમને પડી શકે છે ભારી ,આ વાતોનું રાખો ધ્યાન

8 Jan 2022 9:56 AM GMT
ઑનલાઇન છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે. ઇન્ટરનેટ ઠગો છેતરપિંડી માટે દરરોજ નવી નવી તરકીબો શોધી કાઢે છે.

ઓકાયાનું ઇ-સ્કૂટર 'ફાસ્ટ' પેટ્રોલ સ્કૂટરને આપે છે ટક્કર, જાણો તેના શાનદાર ફીચર્સ અને રેન્જ

25 Dec 2021 8:19 AM GMT
ઓકાયા ઇલેક્ટ્રિક વ્હીકલ શુક્રવારે બજારમાં તેની શાનદાર સુવિધા સાથેનું સ્કૂટર લોન્ચ કર્યું છે.

વોટ્સએપનો પ્રીવ્યૂ વોઈસ મેસેજ વિકલ્પ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

15 Dec 2021 6:31 AM GMT
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો વોઈસ પ્રીવ્યૂ ઓપ્શન ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ હવે વોટ્સએપનું વોઈસ પ્રીવ્યુ ફીચર અપડેટ કરવામાં આવ્યું છે