Connect Gujarat

You Searched For "Infection"

ડોગ બાઈટઃ જો તમને કોઈ સ્વાન કરડે તો સારવારમાં વિલંબ ન કરો, ઈન્ફેક્શનથી બચવા તરત જ કરો આ 10 કામ!

25 Oct 2023 6:45 AM GMT
કૂતરો કરડવાથી ચોક્કસપણે દુઃખ થાય છે અને તે તદ્દન ખતરનાક સાબિત થઈ શકે છે. ઉપરાંત, આ પ્રાણીથી વ્યક્તિને આજીવન ડર લાગે છે.

શહેનાઝ ગિલની તબિયત લથડતા કરાઇ હોસ્પીટલમાં દાખલ, ઇન્ફેકશનના કારણે તબિયત બગડી.....

10 Oct 2023 10:05 AM GMT
બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી ત્યારથી તે ખૂબ જ જાણીતી બની છે.

આંખને હેલ્ધી રાખવાની સાથે ઇન્ફેકશન પણ ભગાડશે આ ગુલાબજળ, જાણો તેના 7 મોટા ફાયદા

14 April 2023 12:15 PM GMT
સુંદર અને ગ્લોઇંગ સ્કિન માટે લોકો રોઝ વોટરનો ઉપયોગ કરતાં હોય છે. સ્કિન કેર રૂટિનમાં ગુલાબજળનો ઉપયોગ ખાસ થાય છે.

કોરોનાના વધતા સંક્રમણને લઈને પીએમ મોદીએ યોજી હાઈ લેવલ મિટિંગ

22 Dec 2022 4:40 PM GMT
કોરોનાનું નવો વેરિઅન્ટ ઓમિક્રોન BF.7 ફરી એકવાર દેશમાં દેખાયા બાદ ગભરાટનું વાતાવરણ સર્જાયું

હિંમતનગર: જમીનમાં દાટેલી બાળકીનું સારવાર દરમિયાન મોત, ચેપ વધી જતા હૃદય થયું બંધ

11 Aug 2022 6:21 AM GMT
થોડા દિવસ પહેલા હિંમતનગરમાં નવજાત બાળકીએ તેનાજ માતા-પિતાએ જીવતી ખેતરમાં દાટી દીધી હતી. જેની સારવાર હિમ્મતનગરમાં ચાલી રહી હતી પરંતુ આજે સારવારના 9માં...

કેરળમાં મંકીપોક્સનો ત્રીજો કેસ મળ્યો, રાજ્યમાં કોવિડની સાથે સ્વાઈન ફીવરનો ચેપ

22 July 2022 9:32 AM GMT
કેરળમાં મંકીપોક્સનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ પણ પહેલા મળી આવેલા ચેપની જેમ યુએઈથી પરત ફર્યો છે.

ભાવનગર: અનેક તાલુકાઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ વધ્યું, 100 પશુઓ લીંપિ વાયરસનો શિકાર બન્યા, 3ના મોત

22 July 2022 7:48 AM GMT
અનેક તાલુકા મથકો પર લિમ્પિ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.જેનાથી માલધારીઓના ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ સંક્રમનનો ભોગ બની રહ્યા છે.

જામુન વિનેગર બચાવે છે સંક્રમણથી, નિયમિત સેવનથી થાય છે આ સ્વાસ્થ્ય લાભ

29 Jun 2022 8:37 AM GMT
જામુનને ફળ તરીકે ખાવાને બદલે જો તમે જામુન વિનેગરનું સેવન કરો તો તે વધુ ઉપયોગી થઈ શકે છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોધાયા, 71 સંક્રમિતોના થયા મોત

19 March 2022 4:36 AM GMT
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસ વધ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય...

અમદાવાદ : શહેરના વિવિધ કલબોમા ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ, લોકો થયા નિરાશ.

14 March 2022 11:49 AM GMT
ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી પર લાગવાયો પ્રતિબંધ.

શરદી અને અન્ય ચેપી રોગોથી બચાવા માટે, ચાને બદલે કરો આ ૩ ઉકાળાનો ઉપયોગ

17 Jan 2022 7:29 AM GMT
લોકો શિયાળામાં ગરમ મસાલાવાળી ચા પીવાનું વધારે પસંદ કરતાં હોય છે.