Home > International Womens Day
You Searched For "International Womens Day"
અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
8 March 2022 3:46 PM GMTરાજુલા તાલુકાના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી.
વલસાડ : બામટી ખાતે જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય...
8 March 2022 11:15 AM GMTમહાનુભાવોના હસ્તે વિશિષ્ટ યોગદાન આપનારી મહિલાઓ તેમજ દત્તક દીકરીઓના માતા-પિતાનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
અમદાવાદ: મહિલા દિવસે શરૂ થઈ પિન્ક કેબ્સની સુવિધા,જુઓ શું છે વિશેષતા
8 March 2022 10:34 AM GMTઆજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને મોટી સુવિધા મળી છે.
ખેડા : નડિયાદ ખાતે જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય...
8 March 2022 9:22 AM GMTનડિયાદ મુકામે ઇપ્કોવાલા હોલમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશની 29 હસ્તીઓને નારી શક્તિ એવોર્ડથી રાષ્ટ્રપતિ આજે કરશે સન્માન
8 March 2022 8:47 AM GMTઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, વિવિધ ક્ષેત્રોમાં અનુકરણીય અને ઉત્કૃષ્ટ કાર્ય કરનારી 29 હસ્તીઓને નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
ડાંગ : "હમ ભી, કિસીસે કમ નહીં", આહવા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય
8 March 2022 7:54 AM GMTસમાજના દરેક ક્ષેત્રે આગળ વધી રહેલી નારીઓનુ ગૌરવગાન કરતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે, સુશાસનને કારણે દેશની નારીઓએ ઊંચી ઉડાન ભરી છે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022: તમે આ રીતે મહિલા દિવસના અવસરને ખાસ બનાવી શકો છો
8 March 2022 7:31 AM GMTશોપિંગ માટે જઈ શકો છો - મહિલાઓ માટે શોપિંગ કોઈ થેરાપીથી ઓછું નથી. આ દિવસે તમે તમારા મિત્રો સાથે વિન્ડો શોપિંગ કરવા જાઓ છો.
ભરૂચ : "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ", ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરી બિરદાવવા લાયક…
8 March 2022 6:19 AM GMTભરૂચ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ મહિલાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઇ રહી છે.
ખેડા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો
8 March 2022 4:25 AM GMTબાળ કલ્યાણ સમિતિ દ્વારા અને જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી આયોજીત વિશ્વ મહિલા દિનની તા. ૦૭/૦૩/૨૦૨૨ના રોજ સરદાર ૫ટેલ ભવન,...
ભરૂચ : મહિલા દિવસની અનોખી ઊજવણી, એંટરપ્રોનર મહિલાઓનું કરાયું સન્માન
10 March 2021 7:27 AM GMTભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં 8 મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચમાં એન્ટરપ્રોનર મહિલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ...
વલસાડ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન અવસરે મહિલા સન્માહન કાર્યક્રમ અને કાયદાકીય સેમિનાર યોજાયો
8 March 2021 1:47 PM GMTતા. ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સન્માન કાર્યક્રમ અને કાયદાકીય સેમિનાર જિલ્લા કલેકટર આર.આર.રાવલના અધ્યક્ષસ્થાને ડો....
વિશ્વ મહિલા દિવસે ગુજરાતના DyCM નીતિન પટેલે મહિલા ધારાસભ્યો માટે કરી મહત્વની જાહેરાત
8 March 2021 12:32 PM GMTવિશ્વ મહિલા દિવસે ગુજરાત વિધાનસભામાં એક વિશેષ જાહેરાત થઈ છે. નાયબ મુખ્યમંત્રી દ્વારા મહિલા દિવસને લઈને નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. મહિલા...