Connect Gujarat

You Searched For "Isanpur"

અમદાવાદ : ઇસનપુરમાં રૂ. 50ની લેતીદેતીમાં યુવકની હત્યા, એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ

31 Aug 2022 11:15 AM GMT
ઇસનપુરમાં રૂ. 50 માટે એક યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...

5 Aug 2022 12:23 PM GMT
ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.

અમદાવાદ: મોબાઈલ માટે 17 વર્ષના કિશોરની કરાઈ કરપીણ હત્યા, ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી અટકાયત

18 Sep 2021 7:35 AM GMT
17 વર્ષીય કિશોરની કરાઈ હતી હત્યા, મોબાઈલ ચોરી માટે કરી હતી હત્યા.

અમદાવાદ: સગા ભાઈએ નાના ભાઈની કરી હત્યા, આરોપીની ધરપકડ

17 Aug 2021 7:36 AM GMT
અમદાવાદનાં ઇસનપૂર વિસ્તારમાં ચોંકાવનારો બનાવ, સગાભાઈએ નાનાભાઈની કરી હત્યા.