Connect Gujarat

You Searched For "Jambusar MLA"

ભરૂચ: જંબુસરના મગણાદ ગામે MLA ડી.કે.સ્વામીના હસ્તે 400 વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરાયુ

30 Sep 2023 11:16 AM GMT
સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 12 વર્ષથી મગણાદ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરવામાં આવે છે

ભરૂચ : જંબુસરમાં 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં લોકાર્પણ કરાયું...

30 April 2023 12:13 PM GMT
જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : આમોદ પોલીસ મથકે પોલીસ જવાનો તેમજ આછોદ ગામે જંબુસરના ધારાસભ્યએ નિહાળ્યો “મન કી બાત” કાર્યક્રમ

30 April 2023 9:33 AM GMT
આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો

ભરૂચ: આમોદના સરભાણ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

13 Feb 2023 11:00 AM GMT
આમોદ તાલુકાનાં સરભાણ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો

ભરૂચ: જંબુસરના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ

3 Feb 2023 8:54 AM GMT
જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ભરૂચ: ચકલાદગામે ઘર વિહોણાને જંબુસરના ધારાસભ્યના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરાયું...

22 Jan 2023 1:25 PM GMT
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામે ઘર વિહોણા લોકોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જંબુસરથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ, આમોદ નજીક કોંગ્રેસના જ 2 જુથ વચ્ચે સર્જાયું આંતરિક યુદ્ધ

1 Nov 2022 1:14 PM GMT
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ : જંબુસરના કલક અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે નિર્માણ પામશે વે બ્રિજ

28 Oct 2021 11:05 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કલક ગામ અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે બે બ્રિજ તૈયાર થનાર છે

ભરૂચ: જંબુસરમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મળી આવવાના મામલામાં કોંગી આગેવાનના પુત્રની ધરપકડ !

19 Oct 2021 6:17 AM GMT
જંબુસર સિગામ ગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પોલટ્રીફાર્મમાં 7 થી વધુ કેમિકલ્સથી પાર્ટી ડ્રગ્સ એફેડ્રિન બનાવવાની હતી

ભરૂચ : જંબુસર ધારાસભ્ય આવ્યા ખેડૂતોની વ્હારે; ખેતીમાં થયેલ નુકસાની અંગે સી.એમ.ને કરી રજૂઆત

11 Aug 2021 7:30 AM GMT
જંબુસર, આમોદના ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ, ધારાસભ્ય સંજય સોલંકીએ સીએમ રૂપાણીને રૂબરૂ મળી કરી રજૂઆત.