Connect Gujarat

You Searched For "Janata Red"

“જનતા રેડ” : વલસાડના વેજલપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓની રાવ વચ્ચે પરપ્રાંતિયોના આધાર-પુરાવા ચકાસવામાં આવ્યા...

17 March 2024 9:22 AM GMT
વેજલપુર ગામના રહીશો દ્વારા ગામમાં રહેતા પરપ્રાંતિય લોકોના આધાર પુરાવાઓ ચકાસવા માટે જનતા રેડ કરવામાં આવી હતી.

જુનાગઢ : મનપા રખડતાં ઢોર બોર્ડર વિસ્તારમાં છુટા મુકે તે પહેલા કરિયા ગામે “જનતા રેડ”

11 Dec 2023 9:21 AM GMT
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જંગલ વિસ્તારની બોર્ડર ઉપર કરિયા, સામતપરા, દુધાળા અને પછવાડા સહિત 7થી 12 ગામો આવેલા છે.

ભરૂચ: કુકરવાડા ગામે દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ,15 થી વધુ ભઠ્ઠીઓનો કરાયો નાશ

30 Jan 2022 11:34 AM GMT
દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ જનતા રેડ કરી 15 થી વધુ ભઠ્ઠીઓ તોડી પાડી પોલીસ પણ દારૂમુક્ત ગામ માટે ગ્રામજનોને સહકાર આપે તેવી માંગ કરી હતી

સુરત : દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, પાંડેસરા પોલીસ દોડતી થઈ...

23 Dec 2021 9:20 AM GMT
પાંડેસરા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.