Connect Gujarat

You Searched For "Janmashtami 2022"

ભરૂચ : આજે છડી નોમ, ત્રણ સમાજની છડીઓના મિલને સર્જાયા આહલાદક દ્રશ્યો

20 Aug 2022 1:12 PM GMT
સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

અમદાવાદ: દરીયાપુર વિસ્તારમાં મટકીફોડ કાર્યક્રમમાં દીવાલ નીચે દબાય જતા યુવાનનું મોત

20 Aug 2022 11:34 AM GMT
હનુમાન વાળી પોળમાં જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. દીવાલ નીચે દબાય જતા યુવાનનું મોત

અમરેલી : જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા લોકો આતુર, ઠેર ઠેર નીકળી શોભાયાત્રા...

19 Aug 2022 1:38 PM GMT
જન્માષ્ટમી નિમિત્તે તાલુકા મથકે શોભાયાત્રા નીકળી, શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા લોકો આતુર બન્યા

ભરૂચ બન્યું શ્યામ ઘેલું : "કાન્હા"ના જન્મોત્સવને વધાવવા ભરૂચ-અંકલેશ્વરના કૃષ્ણભક્તો આતૂર બન્યા...

19 Aug 2022 12:38 PM GMT
ભરૂચ શહેરની શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે. તો કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે કાન ઘેલા ભક્તો આતુર થઇ ગયા છે.

જન્માષ્ટમી પર્વને લઈ ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ભવ્ય શણગાર, મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

19 Aug 2022 9:24 AM GMT
આજે શ્રાવણ સુદ આઠમના રોજ જન્માષ્ટમીના પર્વની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું...

19 Aug 2022 7:34 AM GMT
જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય મંદિરો, દરેક જગ્યાઓ માનવમાં આવે છે ખૂબ જ ખાસ

18 Aug 2022 8:15 AM GMT
ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક છે. તેમને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે.

જો તમે ઘરમાં લાડુ ગોપાલની સ્થાપના કરી રહ્યા છો, તો કરો આ ખાસ નિયમોનું પાલન

17 Aug 2022 6:20 AM GMT
હિન્દુ ધર્મમાં, ભગવાન કૃષ્ણને ભગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે.