Connect Gujarat

You Searched For "KITE FESTIWAL"

ભાવનગર : ઉતરાયણ દરમિયાન અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવા જિલ્લા વ્યાપી કરૂણા અભિયાનનો પ્રારંભ

12 Jan 2021 2:50 AM GMT
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ૫ક્ષીઓને પતંગના દોરાથી ઇજા/મૃત્યુના બનાવો ઓછામાં ઓછા બને અને કોઇ ઘાયલ પશુ કે પક્ષી સારવાર વીના ન રહે તે...

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસનું ઘટી રહેલું સંક્રમણ, રાજયમાં 24 કલાકમાં 671 કેસ નોંધાયાં

11 Jan 2021 9:57 AM GMT
કોરોના વાયરસના કારણે ઉત્તરાયણની ઉજવણી પર આંશિક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યાં છે. ઉત્તરાયણ પહેલાં કોરોનાની મહામારીને લઇને એક સારા સમાચાર આવ્યાં છે....

કાપ્યો છે અને લપેટની કિકિયારીઓ સાથે ભરૂચમાં પતંગરસિયાઓએ મનાવી ઉત્તરાયણ

14 Jan 2020 10:47 AM GMT
ગુજરાતની ઓળખ સમા ઉતરાયણ પર્વને ઉજવતા ભરૂચમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવામળી રહ્યો છે. સવારથી જ ભરૂચીઓ મકાનની છત પર પહોંચી જઈને આકાશને રંગબેરંગી...

આકાશી યુધ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણીનો પ્રારંભ, આકાશ છવાયું પતંગોથી

14 Jan 2020 10:28 AM GMT
ભરૂચ સહિત સમગ્ર રાજયમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીનીશરૂઆત થઇ ચુકી છે. પતંગ રંગબેરંગી પતંગોથી છવાઇ ચુકયું છે અને એ કાયપો છેની બુમોસંભળાય રહી છે.સુર્યના...

વડોદરા: ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ, ધાબા પરથી પટકાતા 16 વર્ષના કિશોરનું મોત

14 Jan 2020 9:19 AM GMT
પતંગ ઉડાડતી વખતે ટેરેસ પરથી પડતાં વડોદરામાં 16 વર્ષના છોકરાનું મોત નીપજ્યું આ બનાવ ખોડીયાર નગરમાં સયાજીપુરા પાણીની ટાંકી નજીક બંસીધર હાઇટ્સ પાસે બન્યો...

અમદાવાદ: CM વિજય રૂપાણીએ ખોખરા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે

14 Jan 2020 8:44 AM GMT
અમદાવાદઃ આજે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેરઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો સવારથી જ ધાબા-અગાસી અને ટેરેસ પર ચડીગયા છે. વરસાદની આગાહી વચ્ચે...

ભરૂચ : ભાજપે શહેરીજનોને કર્યું CAAના સમર્થનના સ્લોગનવાળી પતંગોનું વિતરણ

13 Jan 2020 1:15 PM GMT
ભરૂચ શહેર ભાજપ તરફથી CAA કાયદાના સમર્થનના લખાણ સાથેના પતંગોના વિતરણનો કાર્યક્રમ શક્તિનાથ ખાતે યોજવામાં આવ્યો હતો. દેશભર...

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે દિવસ રહેશે બંધ, વાંચો શું છે કારણ

13 Jan 2020 10:32 AM GMT
અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે ચાલી રહેલાં પતંગમહોત્સવને બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે. ઓમાનના સુલતાનના નિધન બાદ ભારતદેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો...

અમદાવાદ : પતંગની દોરીથી થતી ઇજા રોકવા બ્રિજ પર લગાવાયાં તાર

13 Jan 2020 10:24 AM GMT
ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી લોકોને થતી ઇજા રોકવામાટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનોખો જુગાડ કર્યો છે. શહેરમાં આવેલાં બ્રિજોપર એક છેડાથી બીજા...

ભરૂચ : પતંગ ભલે ચગાવો પણ પક્ષીઓ પ્રત્યે દાખવજો "કરુણા"

13 Jan 2020 9:28 AM GMT
ભરૂચ શહેરમાં વન વિભાગ દ્વ્રારા કરુણાઅભિયાન અંતર્ગત લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉતરાયણ પર્વ...

અમદાવાદ : પતંગ બજારોમાં જોવા મળ્યો મંદીનો માહોલ : વેપારીઓમાં નિરાશા

11 Jan 2020 12:52 PM GMT
મકરસંક્રાંતિજેમ જેમ નજીક આવી રહી છે તેમ છતાં મંદીના માહોલમાં પતંગોની ખરીદી ઓછી થઇ રહીહોવાથી વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ઉત્તરાયણ આડે બે દિવસ...

સુરત : “સુરતી માંજા”ની ચમક ઘટી, મંદીના માહોલ વચ્ચે પતંગ-દોરાના ગ્રાહકોની રાહ જોતાં વેપારીઓ

11 Jan 2020 11:41 AM GMT
સુરત શહરેમાં પતંગનો ઉત્સવ એટલે કે, ઉત્તરાયણના તહેવારને ભારે ધામધૂમથી મનાવવામાંઆવે છે. આ વર્ષે પણ...