Connect Gujarat

You Searched For "Kapil Dev"

"રણવીર સિંહની ફિલ્મ 83 કપિલ દેવે અધવચ્ચે જ કરી દીધી હતી બંધ", 2 વર્ષ બાદ કેમ કર્યો ખુલાસો..!

14 Nov 2023 12:03 PM GMT
ફિલ્મ રિલીઝ થયાના 2 વર્ષ બાદ કપિલે ખુલાસો કર્યો છે કે, ફિલ્મમાં એક સીન જોઈને તે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા

ભારતીય ખેલાડીઓ ઉપર ભડક્યા કપિલ દેવ... કહ્યું, વધારે પૈસા આવી જવાથી લોકો ઘમંડી થઈ જાય છે.....

31 July 2023 7:34 AM GMT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોર્ડે ઘણી પ્રગતિ કરી છે. બોર્ડની પ્રગતિની સાથે...

IIFM: ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગર્વથી લહેરાવાશે ત્રિરંગો, અભિષેક બચ્ચન અને કપિલ દેવ ઉજવશે જશ્ન-એ-આઝાદી

27 July 2022 11:37 AM GMT
મેલબોર્નનો ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ 12 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાશે.

વડોદરા: પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી

24 April 2022 10:06 AM GMT
વડોદરાની પારૂલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી આપી હતી.

Ind vs SL 1st ટેસ્ટ : સર રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ, કપિલ દેવનો 35 વર્ષ જૂના રેકોર્ડ તોડ્યો

5 March 2022 11:25 AM GMT
રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટના બીજા દિવસે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ અણનમ 175 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો.

83 ફિલ્મ પર વિરાટ-અનુષ્કાનો રિવ્યુ, રણવીર સિંહની એક્ટિંગથી કોહલી પ્રભાવિત

25 Dec 2021 11:02 AM GMT
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 83 રીલિઝ થઈ ગઈ છે અને ચાહકોને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

1983માં મોહિન્દર અમરનાથે સૌથી મોટું પાત્ર ભજવ્યું, સેમિફાઇનલનો હીરો બન્યો

24 Dec 2021 4:59 AM GMT
1983માં કપિલ દેવની કપ્તાનીમાં ભારતે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો પરંતુ તે ઈતિહાસ રચવામાં સૌથી મોટી ભૂમિકા મોહિન્દર અમરનાથે ભજવી હતી.

રણવીર સિંહે શેર કર્યું તેની ફિલ્મ '83'નું નવું પોસ્ટર, અભિનેતાની થઈ રહી છે પ્રશંસા

28 Nov 2021 10:24 AM GMT
કબીર ખાન દ્વારા નિર્દેશિત અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ '83'ના પોસ્ટર અને ટીઝર બાદ હવે આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે

ઇશાંત શર્મા 100 મેચ રમનારો બીજો ઝડપી બોલર બન્યો, અમિત શાહે ખાસ કેપ આપી અને રાષ્ટ્રપતિએ સ્મૃતિચિહ્ન રજૂ કર્યા

24 Feb 2021 11:11 AM GMT
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ડે-નાઈટ મેચ રમાઈ રહી છે અને આ ઐતિહાસિક ટેસ્ટ મેચ દરમિયાન ટીમના ઝડપી...

HAPPY BIRTHDAY KAPIL : દેશને પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ જિતાડનાર ખેલાડીનો આજે જન્મદિવસ

6 Jan 2021 9:38 AM GMT
કપિલ દેવનો આજે 62મો જન્મદિવસ છે. તેનો જન્મ 1959 માં પંજાબના ચંદીગઢમાં થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમને પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી આપનાર કપિલ દેવનો આજે 62 મો...