Connect Gujarat

You Searched For "Kapil Sharma"

બંધ થઈ જશે કપિલ શર્માનો કોમેડી શો! આ દિવસે ટેલિકાસ્ટ થશે લાસ્ટ એપિસોડ

15 April 2023 12:23 PM GMT
પોતાની કોમેડીથી દર્શકોના દિલ પર રાજ કરનાર ધ કપિલ શર્મા શો થોડા સમય માટે ઓફ થવા જઈ રહ્યો છે.

નાના પડદાનો કિંગ મોટા પડદે ઝીરો સાબિત થયો, કપિલ શર્માની ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો

18 March 2023 10:13 AM GMT
કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટોને લઈને સામે આવેલા પ્રથમ દિવસના કલેક્શનના આંકડા એવું કહી રહ્યા છે કે, આ ફિલ્મ દર્શકોને ખાસ આકર્ષી શકી નથી.

સિદ્ધાર્થ-કિયારા : સિદ્ધાર્થ કિયારા માટે બન્યો પઝેસિવ, કપિલ શર્માને બનાવ્યો અભિનેત્રીનો ભાઈ..!

10 Feb 2023 4:20 AM GMT
ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

કેનેડા પ્રવાસ દરમિયાન કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલીઓ વધી, સાત વર્ષ જૂના કેસમાં નોંધાયો કેસ

3 July 2022 6:05 AM GMT
દેશના સૌથી મોટા કોમેડિયન કપિલ શર્મા મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. વાસ્તવમાં કપિલ આ દિવસોમાં કેનેડાના પ્રવાસે છે.

ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન કપિલ શર્માના શોનું લેશે સ્થાન, શોના લોન્ચિંગ સમયે અર્ચના પુરણ સિંહ થઈ ભાવુક

8 Jun 2022 7:50 AM GMT
કપિલ શર્મા, ભારતી સિંહ, સુનીલ પાલ, એહસાન કુરેશી જેવા ઘણા કોમેડિયન આ ટેલેન્ટ રિયાલિટી શોથી ફેમસ થયા છે.

હવે ટીવી પર દર અઠવાડિયે નહીં મળે હાસ્યનો ડોઝ, ટૂંક સમયમાં બંધ થઈ શકે છે 'ધ કપિલ શર્મા શો'

25 March 2022 5:52 AM GMT
'ધ કપિલ શર્મા શો' તાજેતરમાં જ શોમાં પ્રમોશન માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કલાકારોને આમંત્રિત ન કરવાને કારણે ચર્ચામાં હતો.

ફરી એકવાર કપિલ શર્મા મોટા પડદા પર દેખાડશે પોતાની અજાયબી, નંદિતા દાસની ફિલ્મમાં કરશે કામ

17 Feb 2022 10:04 AM GMT
જ્યાં આ વર્ષે એક જબરદસ્ત દિગ્દર્શક-અભિનેતાની જોડી સહયોગ કરતી જોવા મળશે.

દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરિયાંની સ્ક્રીનિંગમાં કપિલ શર્મા પત્ની સાથે પહોંચ્યો

10 Feb 2022 5:34 AM GMT
દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્યની ફિલ્મ ગેહરૈયાનું સ્ક્રિનિંગ યોજાયું હતું.

એક સમયે કપીલ શર્મા શોની ટીકા કરનાર શૈલેષ લોઢાં હવે શોમાં ગેસ્ટ તરીકે પહોચતા ટ્રોલ થયા

21 Jan 2022 5:43 AM GMT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની 'તારક' એટલે કે શૈલેષ લોઢા કપિલના શોમાં દેખાવાના છે.