Connect Gujarat

You Searched For "Keyur Rokadia"

વડોદરા : સયાજીગંજના ધારાસભ્ય બનતા કેયુર રોકડિયાએ મેયર પદેથી “રાજીનામું” આપ્યું…

21 Feb 2023 9:47 AM GMT
એક વ્યક્તિ દ્વારા ફક્ત એક જ હોદ્દાનો અમલ કરાતો હોવાથી ભાજપ દ્વારા નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે,

વડોદરા : સયાજીગંજથી ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયાએ ભર્યું નામાંકન, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

17 Nov 2022 1:37 PM GMT
શહેર 142 સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું

વડોદરા : રાષ્ટ્રીય કક્ષાએ "મનપા" ઝળકી, ઈટ રાઇટ ચેલેન્જ પ્રોગ્રામ હેઠળ ગુજરાત કક્ષાએ પ્રથમ

10 Jun 2022 9:24 AM GMT
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ઈટ રાઇટ ચેલેન્જ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા : મેયરના નામે મેસેજ કરી ભેજાબાજે માંગી રૂ. 50 હજારની મદદ, આસિ. મ્યુનિ. કમિશનર સાથે છેતરપિંડી..!

10 May 2022 10:47 AM GMT
મેયરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.

વડોદરા : પંડયાબ્રિજથી અક્ષર ચોક સુધીના ફલાયઓવરમાંથી સરકારે હાથ ખંખેર્યા

6 Feb 2022 9:45 AM GMT
વડોદરામાં પંડયાબ્રિજથી અક્ષરચોક સુધી નિર્માણ પામી રહેલાં બ્રિજમાંથી રાજય સરકારે હાથ ખંખેરી લીધાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.