Connect Gujarat

You Searched For "khambhaliya"

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડના 66 કિલો ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

10 Nov 2021 1:16 PM GMT
ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે એક શખસની પોલીસે ધરપકડ કરી છે

દેવભૂમિ દ્વારકા: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળિયા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું

20 Aug 2021 1:01 PM GMT
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ખંભાળિયા ખાતે ઉપસ્થિત, ગૃહમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ

દેવભૂમિ દ્વારકા : કોરોના વેક્સિનેશન મુદ્દે બે જુથ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી, વિડિયો વાઇરલ

2 July 2021 6:21 AM GMT
ખંભાળીયા તાલુકાના ભરાણા ગામની ચોંકાવનારી ઘટના, વેક્સિનેશન મુદ્દે બે જુથ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી.

દેવભૂમિ દ્વારકા : ખેતરોમાં વીજ પોલ ઉભા કરવાના મુદ્દે સરકાર વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

30 Jun 2021 4:54 AM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના તરગળી ગામે સરકાર દ્વારા ખેતર અને વાડીઓમાં વીજ પોલ ઉભા કરવાના મુદ્દે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

દ્રારકા : ખંભાળીયામાં કિન્નર સમાજના ગાદીપતિ લડશે પાલિકાની ચુંટણી, જુઓ કેવી છે તૈયારીઓ

10 Feb 2021 11:21 AM GMT
ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે. દેવભુમિ દ્વારકાની ખંભાળીયા નગર પાલિકામાં કિન્નર...

દેવભૂમિ દ્વારકા : સોનરડી ગામ નજીક 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે મોત

18 Jan 2021 12:09 PM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનરડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જ્યારે 5થી વધુ...

દેવભૂમિ દ્વારકા : ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં રમવા પડ્યા ગરબા, જાણો શું છે અનોખી રીતે વિરોધ દર્શાવાનું કારણ..!

29 Oct 2020 12:16 PM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના 3 ગામના ખેડૂતોએ પાછોતરાં વરસાદ બાદ થયેલ નુકશાનીના સહાય માટે જિલ્લા સેવાસદન ખાતે અનોખી રીતે પોતાનો વિરોધ...

દેવભૂમિ દ્વારકા : સરકારી અનાજનો જથ્થો લઈને નીકળી હતી 3 કાર, જુઓ પછી પોલીસે શું કર્યું..!

27 Oct 2020 8:34 AM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

દેવભૂમિ દ્વારકા : કોટા ગામે દીપડો ફરી દેખાયો, વન વિભાગ આવ્યું હરકતમાં

23 Jan 2020 2:42 PM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના કોટા ગામેદીપડાએ દેખા દેતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. હાલ દીપડાને પકડવામાટે પાંજરું મૂકી કવાયત હાથ ધરી...