Connect Gujarat

You Searched For "Kheda Gujarat"

ખેડા: કેન્સર પીડિત ખેડૂતે તડબુચ અને શક્કરટેટીની ખેતી કરી મેળવી લાખોની આવક

7 Feb 2023 7:10 AM GMT
કપડવંજના આંબલીયારા ગામના ૪૩ વર્ષીય યુવા ખેડૂતે ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તડબુચ અને શક્કરટેટીની ખેતીની શરૂઆત કરી

ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા...

3 Sep 2022 11:09 AM GMT
પ્રધાનમંત્રી ઉજ્જવલા જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય સહાય લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

ખેડા : ઇન્ટરનેશનલ બુક ઓફ એકસિલેન્સ રેકર્ડમાં સ્થાન મેળવતી નડિયાદની ટ્વિન્કલ આચાર્ય

6 Aug 2022 1:59 PM GMT
ટ્વિન્કલ આચાર્ય મરિચ્યાસ નામના યોગાસનમાં પણ સતત ૯ મિનિટ અને ૧૫ સેકન્ડનું પ્રમાણપત્ર ઇન્ટરનેશનલ બુક ઓફ એકસીલેન્સ રેકોર્ડનું પ્રમાણપત્ર હાંસલ કરેલ છે

ખેડા : તાલુકા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધ સહાય અને વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું

27 July 2022 8:40 AM GMT
કાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્‍યા હતા.

ખેડા : "હર ઘર તિરંગા" કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

21 July 2022 8:50 AM GMT
સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો...

ખેડા : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષાઓ નિયત S.O.P મુજબ લેવા તાકીદ કરાય

19 April 2022 1:42 PM GMT
પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી છે

ખેડા : ગામડાંઓની નાનામાં નાની સમસ્યાનો હલ લવાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

18 Nov 2021 10:23 AM GMT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મહેમદાવાદ ખાતેથી રાજયવ્યાપી યાત્રાની શરૂઆત કરાવી.
Share it