Connect Gujarat

You Searched For "Khokhra"

અમદાવાદ : મુખ્યમંત્રીએ ખોખરા અનુપમ બ્રીજની આકસ્મિક મુલાકાત લીધી, કામગીરીનું કર્યું નિરીક્ષણ...

16 April 2022 9:49 AM GMT
શહેરના ખોખરા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા ઓવર બ્રિજની કામગીરીનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું.

અમદાવાદ : હાટકેશ્વર અને ખોખરામાં પોલીસનું ચેકિંગ, માસ્ક નહિ પહેરનારાઓ દંડાયા

24 Jan 2022 11:12 AM GMT
રાજયમાં વધી રહેલાં કોરોનાના કેસ સંદર્ભમાં અમદાવાદના ખાખરા અને હાટકેશ્વર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે.

અમદાવાદ : ખોખરાના બજારોમાં સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ, હજી પણ સાવચેતી જરૂરી

2 Nov 2021 11:28 AM GMT
કોરોનાથી હજી સાવચેત રહેવું છે જરૂરી, ખોખરા પોલીસ સ્ટેશન તરફથી યોજાયો કાર્યક્રમ

અમદાવાદ: રાત્રિ વેકસીનેશનનો રાજ્યમાં સૌ પ્રથમ વખત પ્રયોગ, 60 લોકોને મૂકવામાં આવી કોરોના રસી

11 Aug 2021 10:34 AM GMT
અમદાવાદ મહાનગર પાલિકાનો નવતર અભિગમ, રાત્રિ વેકસીનેશનનો પ્રારંભ.

અમદાવાદ: પાણીની ટાંકીમાંથી મળી યુવતીની લાશ, કટર મશીનથી ટાંકી કાપવી પડી

6 July 2021 10:46 AM GMT
અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલ મોહન એસ્ટેટમાં એક યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાની...

અમદાવાદ : 60 વર્ષ જૂની રમણલાલ જોશીની ચાલીને તોડવા AMCની નોટિસ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!

20 Jan 2021 11:55 AM GMT
અમદાવાદ મહાનગરપાલિકા હંમેશા કોઈના કોઈ વિવાદમાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર AMC સામે એક 60 વર્ષ જૂની ચાલીને તોડવાના નિર્ણયને લઇ સવાલો ઉઠી રહ્યા છે....