Connect Gujarat

You Searched For "Kidney"

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે શેતૂર.. પરંતુ કિડનીની બીમારી વાળા લોકોએ ચેતીને રહેવું, જાણો તેના ફાયદા અને ગેરફાયદા

8 Aug 2023 8:24 AM GMT
શેતૂર એક મીઠું અને રસદાર ફળ છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

સુરેન્દ્રનગર : બ્રેઈનડેડ મહિલાના કિડની, આંખ, લિવર, ફેફસાં સહિત 5 અંગોનું દાન, 5 લોકોને મળશે નવજીવન

23 Jun 2023 7:32 AM GMT
પાટડી તાલુકાના જરવલા ગામના રહેવાસી 57 વર્ષીય કંચનબેન લક્ષ્મણભાઇ પટેલનું માર્ગ અકસ્માતમાં મગજને ગંભીર ઇજા થતા બ્રેઇન હેમરેજ થયું હતું.

વડોદરા: મગજનું કેન્સર, કિડનીમાં ચાર સ્ટેન્ટ છતાં જૈન વેપારીએ 51 ઉપવાસની કઠિન આરાધના કરી

26 Aug 2022 6:23 AM GMT
પ્રથમ વર્ષે મે ત્રણ ઉપવાસનું અઠ્ઠમ તપ કર્યુ, પછીના બે વર્ષ આઠ દિવસના ઉપવાસની અઠ્ઠાઇ કરી, ચોથા વર્ષે ૩૦ દિવસના ઉપવાસનું માસક્ષમણ કર્યુ

શરીરના આ ભાગોમાં સોજાને અવગણશો નહીં, તે સૂચવે છે ગંભીર સમસ્યાઓ

20 July 2022 6:19 AM GMT
જો તમારા શરીરમાં કોઈ સોજો આવી ગયો હોય તો તેને કોઈ રોગ ન સમજો, પરંતુ શરીરની અંદર વિકાસ થઈ રહેલી ગંભીર સમસ્યા સૂચવે છે.

ડાયાબિટીસ કિડની-હાર્ટની દવાની કિમતમાં થશે ઘટાડો, સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

8 July 2022 9:21 AM GMT
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સુગર, હાર્ટ અને કિડનીની સારવાર માં વપરાતી ઘણી મહત્વની દવા ટૂંક સમયમાં સસ્તી બની શકે છે.

આ વસ્તુઓ કિડનીને કરી શકે છે ગંભીર નુકસાન, શું તમે પણ કરો છો તેનું સેવન ?

14 May 2022 11:01 AM GMT
કિડની શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે.

અમદાવાદ : બ્રેઇનડેડ મહિલાની 2 કિડની અને 1 લીવરના અંગદાનથી પીડિતોને નવજીવન મળ્યું...

10 April 2022 2:59 PM GMT
તબીબોની ભારે જહેમત બાદ 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું, જેને જરૂરિયાતમંદ પીડિત દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું

ખેડા : યુરોલોજીકલ હૉસ્પિટલ (MPUH) દ્વારા ફ્રી કિડની સ્ક્રીનીંગનું આયોજન કરાયું...

14 March 2022 10:08 AM GMT
તા. ૧૨મી માર્ચે વર્લ્ડ કિડની દિવસ નિમિતે મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હૉસ્પિટલ (MPUH) દ્વારા ફ્રી કિડની સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ: ટ્રાફિકનો ઇ-મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોતાની કિડની વેચવાની મંજૂરી માંગી,પોલીસને આપી અરજી

19 Oct 2021 10:20 AM GMT
રાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોલીસ પાસે મંજૂરી માંગી છે.જાણીને નવાઇ લાગશે

કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ત્યાર બાદની સારવાર બાબતે ઉપયોગી માહિતી,વાંચો

27 Sep 2021 12:24 PM GMT
લોકોમાં કિડની સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે, પરંતુ તેની સારવાર જેટલી ઝડપથી વધી છે. આજે મેડિકલ સાયન્સને કારણે, આ રોગ થોડી સજગતા અને જાગૃતિ સાથે...

સુરત : ગૂગલ પર યુવકે "સેલ કીડની ફોર મની' સર્ચ કર્યું હતું, જુઓ પછી તેના સાથે શું થયું..!

17 July 2021 12:44 PM GMT
બહેનના લગ્ન માટે દેવું થતા યુવક કીડની વેચવા નીકળ્યો હતો, યુવક રૂ. 4 કરોડમાં કીડની વેચવા ગયો, રૂ. 14.78 લાખ ગુમાવ્યા.