Connect Gujarat

You Searched For "killed"

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર મોટાલી પાટીયા પાસે ટેમ્પાની અડફેટે મોપેડ સવારનું મોત

26 Sep 2022 11:13 AM GMT
અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા નજીક આઈસર ટેમ્પો ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

વડોદરા:પત્નીએ પતિની ઇલેક્ટ્રીક વાયરથી કરંટ આપી કરી હત્યા, શંકાશીલ વર્તને પરિવારનો માળો વિખેર્યો

9 Aug 2022 11:38 AM GMT
વડોદરામાં સામાન્ય જીવન વિતાવી રહેલા દંપતી વચ્ચે એક શંકાની સોઇ ઉભી થઇ, જેમાં પતિ તેની પત્નીના ચારિત્ર ઉપર વારંવાર શંકા કરતો,

અમદાવાદ: 23 વર્ષના યુવકની રાજ્ય સરકારે કરી હત્યા! ,જુઓ જિગ્નેશ મેવાણીએ ભાજપ પર કેમ કર્યા આક્ષેપ

30 July 2022 11:44 AM GMT
રાજકોટના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ પરીક્ષામાં વારંવાર નાપાસ થતાં ગળાફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.

અમદાવાદ: નશામાં ચકચૂર બનેલા દિકારાની પિતાએ કરી હત્યા, ગ્રાઈન્ડર વડે ટુકડા કરી મૃતદેહનો કર્યો નિકાલ

24 July 2022 12:18 PM GMT
અમદાવાદમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસેથી માનવ શરીરના અવશેષો મળ્યા હતા.અવશેષો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

સુરેન્દ્રનગરના નગવાડા ગામે પતિએ પોતે જ પોતાની પત્નિને મોતને ઘાટ ઉતારી, જાણો હત્યા કરવા પાછળનું કારણ..?

18 July 2022 10:47 AM GMT
જિલ્લાના નગવાડા ગામે પતિએ પોતે જ પોતાની પત્નિને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ: વાગરાના જણીયાદરા ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ કરી મિત્રની હત્યા

8 July 2022 10:22 AM GMT
ભરૂચના વાગરા તાલુકાનાં જણીયાદરા ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

આસામ અને ત્રિપુરામાં પૂરની સ્થિતિ વચ્ચે અત્યાર સુધીમાં 55ના મોત, 19 લાખ લોકો પ્રભાવિત

18 Jun 2022 10:27 AM GMT
આસામ અને ત્રિપુરામાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. આ જીવલેણ પૂરને કારણે અત્યાર સુધીમાં 55થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભરૂચ : થામ ગામે વીજ કરંટ લાગતાં 4 પશુઓના મોત, વીજ કંપનીની બેદરકારી સામે પશુપાલકોમાં રોષ

16 Jun 2022 12:22 PM GMT
તાલુકાના થામ ગામે વીજ વાયરો તૂટી પડતા 4 જેટલા પશુઓના મોત થયા હતા. જેના પગલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ભરૂચ : ઝઘડીયા તાલુકાનાં લીંબેટ ગામે પુત્રએ કરી જ કરી સગા પિતાને મોતને ઘાટ ઉતાર્યો,જાણો સમગ્ર મામલો....?

14 Jun 2022 10:58 AM GMT
લીંબેટ ગામે નજીવી બાબતે સગા દીકરાએ પિતાને માર મારતા ઇજાગ્રસ્ત પિતાને હત્યારો પુત્ર સારવાર માટે આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતકના સગા...

ગીર સોમનાથ : કોડીનારના જાંત્રાખડી ગામે 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી

13 Jun 2022 8:19 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં હૈયું હચમચાવી નાંખતી ભયંકર ઘટના બની ગઇ હતી.

અમદાવાદ : 'અસમાજિક તત્વોની આતંકીગીરી',ધોળા દિવસે ભાજપ કાર્યકરની અંગત અદાવતમાં હત્યા કરાઈ

9 Jun 2022 8:38 AM GMT
શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના ખાડિયા વિસ્તારમાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવાઈ છે.

બિહારમાં ભયાનક માર્ગ અકસ્માતઃ પૂર્ણિયામાં ટ્રક પલટી જતાં આઠ મજૂરોના મોત, તમામ રાજસ્થાનના

23 May 2022 3:51 AM GMT
બિહારના પૂર્ણિયામાં સોમવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં ટ્રક પલટી જતાં આઠ મજૂરોના મોત થયા હતા.
Share it