Connect Gujarat

You Searched For "Kota"

'મમ્મી અને પાપા, હું આ કરી શક્તિ નથી, આ જ છેલ્લો વિકલ્પ છે...', JEEની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા..!

29 Jan 2024 10:45 AM GMT
રાજસ્થાનના કોટામાં IIT JEE ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આગામી 31મી જાન્યુઆરીએ વિદ્યાર્થીનીની પરીક્ષા હતી.

કોટા બની રહ્યું છે સુસાઈડની 'ફેક્ટરી'.! હવે NEETના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, 8 મહિનામાં 24મો કેસ

13 Sep 2023 6:53 AM GMT
વિજ્ઞાન નગર વિસ્તારમાં ઝારખંડની એક 16 વર્ષની NEET પરીક્ષાર્થીએ કથિત રીતે તેના હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

રાજસ્થાનઃ ફેસબુક પર મિત્રતા અને પછી થયો પ્રેમ, લગ્ન પહેલા જ વરરાજા સહિત આખો પરિવાર ખતમ

20 Feb 2022 2:11 PM GMT
કોટાના નયાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચંબલના નાના પુલ પર મોડી રાત્રે લગ્ન માટે જઈ રહેલી કાર નદીમાં પડી હતી.

રાજસ્થાન: કોટામાં જાનૈયાઓને લઈને લગ્નમાં જઈ રહેલ કાર ચંબલ નદીમાં ખાબકી, વરરાજા સહીત 9ના મોત

20 Feb 2022 7:05 AM GMT
રાજસ્થાનના કોટામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. અહીંયા જાનૈયાઓને લઈને જઈ રહેલી એક કાર ચંબલ નદીમાં ખાબકી હતી.

ગાંધીનગર: ત્યજી દેવાયેલ બાળક મામલે પોલીસે પિતા સચિન દીક્ષિત અને તેની પત્નીને કોટાથી ગાંધીનગર લઈ આવી

10 Oct 2021 6:34 AM GMT
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે. ગાંધીનગરના...

રાજસ્થાન: વીજળી પડવાના કારણે 20 લોકોના મોત, 5-5 લાખ રૂપિયા વળતરની જાહેરાત

12 July 2021 4:29 AM GMT
રવિવારે રાજસ્થાનમાં આકાશમાંથી મોતનો વરસાદ વરસ્યો હતો. રાજસ્થાનમાં રવિવારે વીજળી પડવાથી અલગ અલગ સ્થળોએ વીસ લોકોનાં મોત નીપજ્યાં હતાં.