Connect Gujarat

You Searched For "Kutrim Kund"

ભરુચ : 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવનું કરાશે વિસર્જન, તંત્રે કરી કુત્રિમ કુંડની વ્યવસ્થા....

27 Sep 2023 11:53 AM GMT
ભરૂચ શહેર અને જિલ્લામાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી ના રોજ વિદાય લેનાર છે

અંકલેશ્વર: ન.પા.દ્વારા હસ્તી તળાવ ખાતે કુત્રિમ કુંડની તૈયારી કરાતા વિરોધ,સ્થળ અપવિત્ર હોવાનો મંડળોનો આક્ષેપ

24 Sep 2023 9:44 AM GMT
હાલ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુરત : ગણેશ વિસર્જન માટે મનપાની તૈયારી, 8 ઝોનમાં 19 કુત્રિમ કુંડ તૈયાર કરાયા...

7 Sep 2022 8:17 AM GMT
ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

ભરૂચ: ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા ચાર સ્થળોએ કુત્રિમ કુંડનું કરાયુ નિર્માણ,જુઓ ક્યાં થઈ શકશે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન

6 Sep 2022 10:16 AM GMT
ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4 સ્થળે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે

અમદાવાદ : કોઈપણ વિઘ્ન વિના વિઘ્નહર્તાનો ઉત્સવ સંપન્ન થાય તેવી AMCની વ્યવસ્થા, તમે પણ જુઓ..!

2 Sep 2022 9:58 AM GMT
ગણેશજીની પ્રતિમાના સ્થાપન સાથે શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં શ્રીજીની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે,

ભરૂચ : માઁ દશામાંની પ્રતિમાના વિસર્જન માટે જે.બી.મોદી પાર્ક નજીક તૈયાર કરાયું કુત્રિમ કુંડ…

6 Aug 2022 12:04 PM GMT
માઁ દશામાં વિસર્જનને લઇ ભરૂચ પોલીસ તેમજ પાલિકા તંત્ર દ્વારા શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્ક નજીક કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે