Connect Gujarat

You Searched For "LCB Raid"

વલસાડ : કાજણહરી ગામે ચાલતી દારૂની મહેફિલમાં LCBની રેડ, 41 લોકોની થઈ ધરપકડ

4 July 2022 11:19 AM GMT
વલસાડ જિલ્લાના કાજણહરી ગામ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી વલસાડ એલસીબી પોલીસને મળી હતી.

અંકલેશ્વર : તાડ ફળિયાના કુખ્યાત જુગારી બુટલેગર વિજય વસાવાના જુગારધામ પર પોલીસના દરોડા, 8 જુગારી ઝડપાયા

8 May 2022 11:38 AM GMT
ભરૂચ LCB પોલીસે તાડફળીયામાં જુગારધામ ચલાવતો વિજય વસાવાને ત્યાં બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો

અંકલેશ્વર : જુના દિવા ગામેથી 8 જુગારીઓ ઝડપાયા, રૂ. 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...

17 March 2022 9:16 AM GMT
જુના દિવા ગામની સીમમાં આવેલ શેરીડીના ખેતરમાં રમતા 8 જુગારીઓની રૂપિયા 14 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે LCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર : ઉટીયાદરાની ગ્રીન એવન્યુ સોસાયટીમાં LCBના દરોડા, 4 લાખ રૂા.ના દારૂ સાથે બુટલેગર ઝબ્બે

31 July 2021 12:57 PM GMT
ઉટીયાદરાની ગ્રીન એવન્યુ સોસાયટીમાંથી ઝડપાયો દારૂ, દારૂ તથા બિયરનો જથ્થો વેચાણ માટે લવાયો હતો.