Connect Gujarat

You Searched For "LRD Exam"

LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવેથી શારીરિક કસોટીના માર્ક્સ નહીં ગણાય અને 200 માર્કનું હશે પેપર

7 Feb 2024 1:48 PM GMT
અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા.

અમદાવાદ : શાંતિપૂર્ણ માહોલમાં LRDની પરીક્ષા સંપન્ન, પરિક્ષાર્થીઓમાં ખુશી

10 April 2022 11:47 AM GMT
લોકરક્ષક દળની ભરતી માટે આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. અગાઉ શારીરિક કસોટી પાસ કરી હોય તે ઉમેદવારોની આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી

"LRD પરીક્ષા" : વડોદરાના 104 કેન્દ્રો પર 34,524 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા...

10 April 2022 8:24 AM GMT
આજે 104 જેટલા કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાય હતી, ત્યારે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ...

LRD ભરતીને લઈને મોટા સમાચાર,કોલ લેટરની તારીખ બદલાઈ

31 March 2022 7:25 AM GMT
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર 1લી એપ્રિલે બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભરૂચ : પોલીસ બનવા માટે યુવાઓની તનતોડ મહેનત, 10 સ્થળોએ અપાશે તાલીમ

27 Nov 2021 8:58 AM GMT
પોલીસ બનવાના શમણાને સાકાર કરવા માટે યુવક અને યુવતીઓ આકરી મહેનત કરી રહયાં છે.

આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની સરાહનીય કામગીરી, ગામે ગામ જઈને હજારો વિદ્યાર્થીઓને આપેશે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન

8 Nov 2021 4:24 PM GMT
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી કરી અને માર્ગદર્શક મેળવ્યું હતું