Connect Gujarat

You Searched For "LandGrabbing"

વડોદરા: રૂ.100 કરોડની સરકારી જમીન પડાવી લેનાર કૌભાંડી સંજયસિંહ જેલમાં ધકેલાયો

28 Jan 2023 7:06 AM GMT
વડોદરા: રૂ.100 કરોડની સરકારી જમીન પડાવી લેનાર કૌભાંડી સંજયસિંહ જેલમાં ધકેલાયો૧૦૦ કરોડના લેન્ડ ગ્રેબિંગ કેસના કૌભાંડી સંજયસિંહના રિમાન્ડ પુરા

વડોદરા : સરકારી જમીનના લેન્ડગ્રેબિંગમાં સિટી સર્વે બેંક અધિકારી સહિત 15નાં નિવેદન લેવાયાં

24 Jan 2023 5:20 AM GMT
સરકારી જમીન પચાવી પાડવા બનાવટી દસ્તાવેજો આધારે સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં સામેલ આરોપી સંજયસિંહ બચુસિંહ પરમાર રિમાન્ડ પર છે. ત્યારે આ સંબંધમાં...

આદિવાસી વિસ્તારમાં જંગલની જમીન મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય,લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં થશે ફેરફાર

24 Jan 2022 11:46 AM GMT
આદિવાસીની જંગલની જમીનના કેસ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નહીં ગણાય તેવી જાહેરાત આદિજાતિ મંત્રી નરેશ પટેલે જાહેરાત કરી છે.

ભરૂચ:કંથારીયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદ રદ્દ કરવાની ગ્રામજનોની માંગ

23 Aug 2021 12:03 PM GMT
ભરૂચ તાલુકાના કંથારીયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદને રદ્દ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

અમદાવાદ : જમીનો પર ગેરકાયદે કબજા મુદ્દે અલ્પેશ ઠાકોર જાગ્યાં, જુઓ કોની પર કર્યા આક્ષેપો

4 Jan 2021 1:30 PM GMT
રાજ્ય સરકારે રાજ્યમાં ભૂમાફિયાઓ પર લગામ લગાવવા માટે કડક કાયદો જાહેર કર્યો છે ત્યારે હવે ભાજપના યુવા નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં આવ્યા છે અને અલ્પેશે...