Connect Gujarat

You Searched For "Late Ahmed Patel"

અંકલેશ્વર: પીરામણથી પાર્લામેન્ટ સુધીની સફર સર કરનાર મર્હુમ અહેમદ પટેલના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

21 Aug 2022 7:31 AM GMT
મર્હુમ અહેમદ પટેલના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા

અમદાવાદ : તિસ્તા સેતલવાડે, સ્વ. એહમદ પટેલ પાસેથી રૂ. 30 લાખ લીધા હોવાનો SIT રિપોર્ટમાં "ઘટસ્ફોટ"

16 July 2022 11:51 AM GMT
ગુજરાત એસઆઇટીએ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ સોગંદનામું રજૂ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે.

અંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલની કબરની અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે લીધી મુલાકાત

9 July 2022 12:08 PM GMT
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુલાકાત લીધી હતી.

અંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલ મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ, VT ફૂટબોલ ક્લબનો વિજય

28 March 2022 11:25 AM GMT
યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત મર્હુમ અહેમદ પટેલ મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ VT ફૂટબોલ ક્લબ અને કોસમડી ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી.

અંકલેશ્વર : આઝાદ શટર પાછળના મેદાનમાં અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ

26 March 2022 11:57 AM GMT
અંકલેશ્વરના પનોતા પુત્ર મરહુમ અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે...
Share it