Connect Gujarat

You Searched For "Limbadi"

લીંબડી-અમદાવાદ હાઇવે પર તેલ ભરેલ ટેન્કર પલટી જતાં લોકોએ હાથમાં જે આવ્યું તે લઈ તેલ ભરવા પડાપડી કરી

28 Feb 2024 7:50 AM GMT
જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર સીંગતેલ ભરેલું ટેન્કર ડિવાઈડર કૂદી સામેની બાજુ જઈ પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ થઈ હતી

સુરેન્દ્રનગર : તસ્કરોએ લીંબડીમાંથી આખેઆખું ATM ઉઠાવ્યું, તો ચોટીલાની 8 દુકાનોમાંથી કર્યો હાથફેરો..!

21 Feb 2024 8:27 AM GMT
લીંબડી શહેરમાં તસ્કરોએ ATMમાંથી ચોરી અને ચોટીલા પંથકની 8 જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

સુરેન્દ્રનગર : લીંબડી મોટા મંદિર ખાતે નીંબાર્ક પીઠ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન...

12 Feb 2024 7:36 AM GMT
લીંબડી ખાતે સતત 9 દિવસ સુધી મોરારિ બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નીંબાર્ક પીઠ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરવામાં આવ્યો...

સુરેન્દ્રનગર : લીંબડીમાં માતા-પુત્રની હત્યાનો મામલો, સાસરી પક્ષના લોકોને લાકડે હાથ અડાડવા સામે પિયર પક્ષનો નનૈયો

1 Feb 2024 6:59 AM GMT
લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર : લીંબડીના અખંડ આનંદ ગ્રુપ દ્વારા રામભક્તોને દિવડા સહિત શ્રી રામના ફોટાનું વિતરણ કરાયું...

20 Jan 2024 10:32 AM GMT
અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય, વિરાટ ધનુષ-ગદાની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ

10 Jan 2024 9:34 AM GMT
ગુજરાત સહીત દેશવાસીઓમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી હ્યો છે

સુરેન્દ્રનગર: લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા,પોલીસે તપાસ શરૂ કરી

5 Jan 2024 12:11 PM GMT
સુરેન્દ્રનગરના લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા‎ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર : લીંબડીના ખારાવાસ વિસ્તારનું મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

14 Dec 2023 8:17 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.

સુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..!

10 May 2023 10:56 AM GMT
ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.

સુરેન્દ્રનગર: લીંબડીમાં ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

15 Feb 2023 7:49 AM GMT
સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ નેશનલ હાઇવે પર ચેકીંગ કરી રહેલા ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર ભુમાફીયાઓએ હુમલો કરી કર્યો હતો

સુરેન્દ્રનગર: લીંબડીના ફિદાઈબાગ વિસ્તારમાં સગા ભાઈઓ પર ફાયરીંગ કરનાર આરોપીની ધરપકડ, વાંચો શું હતું કારણ

14 Dec 2022 3:36 AM GMT
લીંબડી ફિદાઇબાગ વિસ્તારમાં સાંજના સમયે બે અલગ અલગ જગ્યાએ બે સગા ભાઇ પર એક શખ્સ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતુ. બન્ને ભાઇઑને ઇજા પહોંચી હતી. આ...

સુરેન્દ્રનગર નોકરી કાયમી કરવાના મુદ્દે લીંબડી પાલિકાના સફાઈ કામદારો બીજા દિવસે પણ લડી લેવાના મૂડમાં

28 July 2022 5:53 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારો બીજા દિવસે પણ નોકરી કાયમી કરવા માંગ કરી હતી.