Home > LoveAffair
You Searched For "LoveAffair"
ગીર સોમનાથ : માતા સાથે અનૈતિક સંબંધના વહેમમાં દીકરાએ કર્યું આધેડ પર ફાયરિંગ, આરોપી હરીયાણાથી ઝડપાયો...
11 Oct 2022 12:53 PM GMTઆરોપીની પુછપરછમાં હત્યાના પ્રયાસનું કારણ ફરીયાદી સાથે પોતાની માતા સંપર્કમાં હોય અને જેના કારણે ઘરમાં અવાર-નવાર ઉગ્ર વાતાવરણ સર્જાતું હતું
સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ચપ્પુ વડે હુમલો કરી કિશોરીનો ગાલ ચીરી નાંખ્યો, ગ્રીષ્મા વેકરીયા કેસની આવી યાદ
6 Oct 2022 7:51 AM GMTપાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળુ કપાતા બચી
સુરત : ભાણેજે પ્રેમસંબંધમાં કરી મામીની હત્યા, ઉધના રેલ્વે યાર્ડમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો…
30 March 2022 11:45 AM GMTઉધના રેલ્વે યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું
વડોદરા : ડભોઇમાં થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમસંબંધમાં બનેવીએ જ કરી હતી સાળીની હત્યા
27 March 2022 10:42 AM GMTપ્રેમસંબંધમાં બનેવીએ જ પોતાની સાળીની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.