Connect Gujarat

You Searched For "Maharashtra CM"

મહારાષ્ટ્ર સરકારે હટાવ્યો નાઈટ કર્ફ્યુ, બીજા કેટલાક પ્રતિબંધોમાં આપી છૂટ

1 Feb 2022 3:33 PM GMT
સરકારે રાતના 11થી સવારના 5 સુધીનો નાઈટ કર્ફ્યુ હટાવવા સહિતના બીજા કેટલાક પ્રતિબંધોમાં છૂટ આપી

CM ઉદ્ધવ ઠાકરેની થઈ ઈમરજન્સી સર્જરી, કરોડરજ્જુની સર્જરી બાદ થઈ હતી સમસ્યા

19 Nov 2021 11:58 AM GMT
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ગુરુવારે સવારે ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.

યાત્રી કૃપયા ધ્યાન દે: મુંબઈમાં 15 ઓગસ્ટથી લોકલ ટ્રેન સેવા શરૂ થશે

9 Aug 2021 7:24 AM GMT
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈ લોકલ ટ્રેનસેવા શરૂ કરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ લોકલ...

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના ભણકારા; ચંદ્રકાન્ત પાટિલે રાજ ઠાકરે સાથે કરી મુલાકાત

6 Aug 2021 12:36 PM GMT
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન તૂટયા બાદ ભારતીય જનતા પાર્ટી પોતાનું વર્ચસવ મજબૂત કરવા માટે ફરી મહેનત પર લાગી ગઈ છે. જેમાં પાર્ટી વિસ્તારની પાર્ટી...

મહારાષ્ટ્ર : કોરોના સંક્રમણનો દર ઓછો થતાં દુકાનો ખોલવાની મંજૂરી

3 Aug 2021 5:54 AM GMT
મહારાષ્ટ્રમાં હવે દુકાનો પુનઃ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રઃ મુંબઈ પૂણે એક્સપ્રેસ પર સર્જાયો કાર અકસ્માત, 5ના નિપજ્યાં મોત, અન્ય 5 ઘાયલ

16 Feb 2021 3:30 AM GMT
મુંબઈમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ગાડીઓની એક જોરદાર ટક્કર થઈ જેમાં પાંચના મોત થઈ ગયા છે. સોમવારે રાત્રે ખોપોલી પાસે મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ઘણી ગાડીઓ...

મહારાષ્ટ્ર સરકારે આવતીકાલથી રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂની કરી જાહેરાત

21 Dec 2020 4:20 PM GMT
કોરોના વાયરસના સંક્રમણને લઈ મહારાષ્ટ્ર સરકારે આવતીકાલથી રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે 5 જાન્યુઆરી સુધી મહાનગરપાલિકા...

મહારાષ્ટ્ર : મંદિરો ખોલવા માટે શિરડીથી સિદ્ધિવિનાયક સુધી ભાજપનો મોરચો

13 Oct 2020 9:50 AM GMT
મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવાની માંગ વધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરોએ તેમની માંગણીઓ અંગે મંગળવારે મુંબઇમાં દેખાવો કર્યા...

મુંબઈ : દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ડૂલ, અહેવાલ વાંચવા અહી ક્લિક કરો...

12 Oct 2020 7:08 AM GMT
મુંબઈ મહાનગરી વિસ્તારમાં ગ્રિડ ફેઇલ થઈ ગઈ છે. મુંબઈ ટાઉનશિપમાં વીજળી પુરી પાડનારી કંપની બેસ્ટએ કહ્યું કે વીજળીની પુરી પાડનાર પ્લાન્ટમાંથી ગ્રિડ ફેઈલ...

ભારતીય ટીમના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સદાશિવ પાટિલનું નિધન

16 Sep 2020 6:58 AM GMT
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સદાશિવ રવજી પાટિલનું નિધન થયું છે. સદાશિવ પાટિલ 86 વર્ષના હતા, જેમણે એક ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું...

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – મેરી ખામોશી કો મેરી કમજોરી ન સમજેં

13 Sep 2020 10:33 AM GMT
કંગના રાણાઉત વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે કોરોના દરમિયાન લોકોએ સંયમનો...

કંગના રનૌત: મારી પાસે ઓફિસ મરામત કરવાના માટે પૈસા નથી, હું ખંડેર ઓફિસમાંથી જ મારૂ કામ કરીશ

11 Sep 2020 6:36 AM GMT
જે. એન.એન દ્વારા ગુરુવારે તોડી પાડેલી ઓફિસની મુલાકાત લીધા પછી કંગના રનૌતે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ તે પોતાની ઓફિસનું સમારકામ કારવશે...
Share it