Connect Gujarat

You Searched For "Mahashivaratri"

સાબરકાંઠા: રાયગઢમાં 7 લાખથી વધુ રૂદ્રાક્ષથી 21 ફૂટ ઉંચા શિવલિંગનું નિર્માણ

16 Feb 2023 7:40 AM GMT
સાબરકાંઠાના રાયગઢ વૈજનાથ મહાદેવ મંદિરમાં 7 લાખથી વધુ રૂદ્રાક્ષથી 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે.

જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં કુહાડી વડે થયો હતો ભાવિક પર હુમલો, સાધુના શિષ્યની ધરપકડ...

5 March 2022 10:30 AM GMT
મહાશિવરાત્રિના મેળામાં થયો હતો જીવલેણ હુમલો રાજકોટના ભાવિકને વાંકાનેરના શખ્સે મારી કુહાડી પોલીસે હુમલાખોરની ધરપકડ સાથે તપાસ હાથ ધરી

જુનાગઢ : ભવનાથના મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન...

2 March 2022 5:55 AM GMT
ગિરનારની તળેટીએ આવેલ ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહાશિવરાત્રીના મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહીસ્નાન બાદ વિધિવત રીતે...

જુનાગઢ : ગિરનારની તળેટીએ માનવ મહેરામણ ઊમટ્યું, ભવનાથ મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય થયા...

1 March 2022 10:24 AM GMT
જુનાગઢના ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.

ગીર સોમનાથ : આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું...

1 March 2022 9:45 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના આદિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું હતું.

સુરત : 9 લાખ રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ, ધામડોદ ગામે ઉમટ્યા શિવભક્તો...

1 March 2022 9:21 AM GMT
પલસાણા તાલુકાના ધામડોદ ગામે મહાશિવરાત્રી નિમિત્તે પ્રથમ વખત 9 લાખ જેટલા રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે

ભરૂચ : મહાશિવરાત્રીના પાવન પર્વે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા "શિવાલયો"

1 March 2022 6:32 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે

ભાવનગર : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો 1200 શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અનોખા દર્શન...

1 March 2022 5:07 AM GMT
આજે અમે આપને ભાવનગર જિલ્લામાં બિરાજમાન બારસો (1200) શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અદભુત દર્શન કરાવવા જઈ રહ્યા છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલ...

ભરૂચ : આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ, હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા...

1 March 2022 3:24 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે

ભરૂચ: મહાશિવરાત્રી પર્વે શિવાલયો ગુંજશે હર હર મહાદેવના નાદથી, તડામાર તૈયારીઓ

28 Feb 2022 4:41 PM GMT
ભરૂચ શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની ચાલતી તડામાર તૈયારીઓ

મહાશિવરાત્રીના અવસરે શિવનો પ્રિય ભોગ થંડાઈ બનાવો

28 Feb 2022 8:27 AM GMT
દેશભરમાં મહા શિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે. મહાદેવ અને પાર્વતીના લગ્નના આ પવિત્ર દિવસે ભોલેનાથના ભક્તો સવારથી જ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દે છે.

પૂજા, ઉપવાસ અને ઉપાસનાની સાથે આ દિવસે રાત્રી જાગરણનું પણ ઘણું મહત્વ

28 Feb 2022 8:02 AM GMT
મહાશિવરાત્રી એ એક પવિત્ર અવસર અને જીવનમાં શિવ-સંકલ્પની ઉજવણી છે જે વસંતના આગમન સમયે આવે છે.