Home > Mahatma Gandhi
You Searched For "Mahatma Gandhi"
ભરૂચ : મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે કારેલી ગામે યોજાય રક્તદાન શિબિર...
30 Jan 2023 11:14 AM GMTજંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન...
મહાત્મા ગાંધી: PM મોદી બાપુની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા રાજઘાટ, રક્ષા મંત્રી પણ સાથે જોવા મળ્યા
30 Jan 2023 6:50 AM GMTઆજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સંજય દત્તે 'મુન્નાભાઈ' સ્ટાઈલમાં મહાત્મા ગાંધીને યાદ કર્યા, એક ખાસ વીડિયો કર્યો શેર.!
2 Oct 2022 11:20 AM GMTદેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચ: કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા.
2 Oct 2022 8:29 AM GMTભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
2 Oct 2022 4:27 AM GMTઆજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ...
રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદી રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને તેમની 74મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી
30 Jan 2022 7:57 AM GMTસમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 74મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે.
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે 'મન કી બાત', 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ
23 Jan 2022 5:24 AM GMTપીએમ મોદી આ મહિનાની 30મીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં રાષ્ટ્રને સંબોધિત કરશે.
થર્ટી ફર્સ્ટની રાત્રિએ નશેબાજોને કાબુમાં રાખવા પોલીસનું ઠેર ઠેર વાહન ચેકિંગ
31 Dec 2021 12:42 PM GMTકોરોનાના કહેર વચ્ચે નવા વર્ષના લેવાશે વધામણા, રાજયની સરહદો પર પોલીસે સઘન બનાવ્યું ચેકિંગ
અમદાવાદ : જામનગરમાં ગોડસેની પ્રતિમાના વિવાદમાં યુથ કોંગ્રેસ આવ્યું મેદાનમાં
17 Nov 2021 12:33 PM GMTમહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.
ભારતની આઝાદી બાદ હવે કંગના રનૌતે મહાત્મા ગાંધી વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, રાષ્ટ્રપિતાને કહ્યું સત્તાના ભૂખ્યા અને ચાલાક
17 Nov 2021 7:48 AM GMTબોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે તેણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે
ભરૂચ :કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં
2 Oct 2021 11:15 AM GMTકોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો
મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી આ ફિલ્મે 8 ઓસ્કાર પોતાના નામે કર્યા છે
2 Oct 2021 9:27 AM GMTઆખી દુનિયાને અહિંસાનો પાઠ ભણાવનારા મહાત્મા ગાંધીને તેમનાં જન્મ દિવસ 2 ઓક્ટોબરનાં આખો દેશ યાદ કરે છે. સૌ કોઇ તેમનાં જીવન સાથે જોડયેલી નાની મોટી વાત...