Connect Gujarat

You Searched For "mahesana news"

ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ? મહેસાણા ઉંઝાના ઉનાવા સેન્ટરથી વનરક્ષકની પરીક્ષાનું પેપર થયું લીક

27 March 2022 10:52 AM GMT
ફરી વાર આજે પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે. મહેસાણા ઊંઝાના ઉનાવા સેન્ટરથી પેપર લીક થયું છે

ઓમિક્રોનની ગામડામાં એન્ટ્રી : વિજાપુરના પિલવાઈમાં નોંધાયો ગુજરાતનો 5 ઓમિક્રોનનો કેસ

16 Dec 2021 11:37 AM GMT
મહેસાણા જિલ્લાના વડનગરમાં એક આશા વર્કર મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હવે ગુજરાતમાં ઓમીક્રોનના 5 કેસ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો...

મહેસાણા : હિરપુર ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન...

29 Oct 2021 10:35 AM GMT
હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મહેસાણા : વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનું સરાહનીય પગલું, જુઓ વિદ્યાર્થીઓ માટે શું કર્યું..!

21 Oct 2021 8:31 AM GMT
કોરોના મહામારીમાં માતા કે, પિતા ગુમાવનાર 35 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મહેસાણા : ઉમિયાધામમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર, માઁ ઉમિયાના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

7 Oct 2021 8:02 AM GMT
નવલા નોરતના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે માઁ ઉમિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું.

મહેસાણા : મુદ્રણાલયથી "મુદ્રા"નું સર્જન; વિસનગરની મહિલાઓની અનોખી કહાણી

26 Sep 2021 9:00 AM GMT
21મી સદીમાં મહિલાઓ પણ પુરુષ સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ ના પહોચી હોય.

મહેસાણા : રાજ્યભરમાં હોલમાર્કના જટીલ નિયમનો વિરોધ, શહેરનું સોની બજાર રહ્યું સજ્જડ બંધ

23 Aug 2021 11:19 AM GMT
મહેસાણા : રાજ્યભરમાં હોલમાર્કના જટીલ નિયમનો વિરોધ, શહેરનું સોની બજાર રહ્યું સજ્જડ બંધ

મહેસાણા : હરદેસણ ગામની દીકરીએ સિલ્વર મેડલ હાંસલ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું

14 Aug 2021 7:00 AM GMT
ખેડૂત પરિવારની દીકરી દ્રષ્ટિ ચૌધરીએ નેશનલ ફેડરેશન કપ જુનિયર અન્ડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો।

મહેસાણા : વિજાપુરના લાડોલમાં એક પરિવારના 4 સભ્યોએ કૂવામાં ઝંપલાવી આપઘાતનો કર્યો પ્રયાસ

30 Jan 2021 4:20 PM GMT
મહેસાણા જિલ્લાના વિજાપુરના લાડોલ ગામના એક જ પરિવારના ૪ લોકો દ્વારા કુવામાં ઝંપલાવ્યુ છે. પતિ, પત્ની અને બે બાળકોએ અવાવરૂ કુવામાં ઝંપલાવતા પંથકમાં...

મહેસાણા : વિસનગરના પ્રકૃતિ પ્રેમી બન્યા “ગ્રીન એમ્બેસેડર”, 200 એકર જમીનમાં કર્યું માનવ સર્જિત જંગલનું નિર્માણ

20 Oct 2020 3:11 PM GMT
મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતા જીતુ પટેલ નામના પ્રકૃતિ પ્રેમીએ વિજાપુર-હિંમતનગર હાઇવે પર સાબરમતી કાંઠે 200 એકર જમીનમાં...

મહેસાણા : કડી નજીક કેનાલમાં કાર ખાબકી જવાની ઘટનામાં કુલ ત્રણના મોત

13 Oct 2020 6:38 AM GMT
મહેસાણા જિલ્લાના કડી શહેર નજીક કરણનગર પાસે આવેલ કેનાલમાં આજે એક કાર ખાબકી હતી. આ કારમાં અંદાજીત 5 લોકો સવાર હતા. કાર કેનાલમાં ખાબકતાં પાંચ લોકો...

મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા

22 July 2020 6:42 AM GMT
મહેસાણાના વિસનગર ખાતેના જુગાર ધામમાં અભિનેતા અને એમ.પી પરેશ રાવલના ભાઈ રેડમાં પકડાયા છે. વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ...