Connect Gujarat

You Searched For "Medical Camp"

શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામે યોજાયો મેડિકલ કેમ્પ...

29 Feb 2024 12:40 PM GMT
જુના તવરા ગામ ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો...

25 Feb 2024 6:52 AM GMT
સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુ:ખાવા માટે મફત તથા રાહતદરે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી

ભરૂચ : વાહનો હંકારતા ડ્રાઇવરો-ક્લીનરો માટે માંડવા ટોલ ટેક્સ ખાતે આંખની તપાસ અર્થે મેડિકલ કેમ્પ યોજાયો

9 Feb 2024 12:35 PM GMT
ડ્રાઇવરો તેમજ ક્લીનરોને લેઝર મશીન દ્વારા આંખના નંબર તપાસી ચશ્મા પણ આપવામાં આવ્યા

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગના બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો...

9 Jan 2024 12:04 PM GMT
ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જુના તવરા ગામે આર.કે.હોસ્પિટલ અને જૂના તવરાના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો…

24 Dec 2023 11:41 AM GMT
જુના તવરા ગામના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું

અંકલેશ્વર : ઘરડાં કેમિકલ્સ અને જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રવિદ્રા ગામે યોજાયો મેડિકલ કેમ્પ..!

23 Dec 2023 11:44 AM GMT
રવિદ્રા ગામ ખાતે ઘરડાં કેમિકલ્સ-પાનોલી અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : જુના દીવા ગામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, 250થી વધુ લોકોએ આંખની તપાસ કરાવી...

14 Oct 2023 10:06 AM GMT
શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત સહયોગથી જુના દીવા ગામ ખાતે આંખના દર્દીઓ માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ-એશિયન પેઇન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે દહેલી ગામે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

1 Oct 2023 11:01 AM GMT
કેમ્પ દરમ્યાન વાલિયા તાલુકાના પથ્થરિયા, રાજપરા અને જબુગામ સહિત આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો

ભરૂચ: જંબુસર નગરપાલિકાના સફાઈ કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો

30 Sep 2023 9:51 AM GMT
જંબુસર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો

ભરૂચ : પૂર અસરગ્રસ્તો માટે યુનાઈટેડ મુસ્લીમ એસો.-સીટીકેર હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

21 Sep 2023 8:51 AM GMT
ધી યુનાઈટેડ મુસ્લીમ એસોશીએશન-ભરૂચ અને સીટીકેર હોસ્પિટલના સહયોગથી પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ...

સાબરકાંઠા : સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના એક વર્ષ પૂર્ણ થતાં પુંસરી ગામે મેડિકલ કેમ્પ યોજાયો...

16 Aug 2023 11:52 AM GMT
તલોદ તાલુકાના પુંસરી ગામના રામરોટી અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે

ભરૂચ : ગંધાર ગામે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, આરોગ્યલક્ષી સેવાનો લોકોએ લાભ લીધો...

18 March 2023 1:06 PM GMT
GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર તેમજ વાગરા હેલ્થ બ્લોકના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં...