Connect Gujarat

You Searched For "Medicines"

તાવ, શુગર અને દુખાવા સહિત 39 દવાઓ હવે સસ્તા ભાવે મળશે..

3 Feb 2024 4:28 PM GMT
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ અથોરિટીએ દવાની કાળાબજારી રોકવા માટે 39 ફોર્મ્યુલેશનના ભાવ નક્કી કર્યા છે

જો તમે પણ આ પેઇન કીલર લો છો તો સાવધાન, બની શકે છે જોખમી, સરકારે જાહેર કર્યું એલર્ટ....

8 Dec 2023 5:57 AM GMT
જો તમને માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના પેઈનકિલર લેવી ખતરનાક બની શકે છે.

ભરૂચ: પંજાબી ગેંગના સાગરીતો ચોરી કરતા પૂર્વે કરતા હતા નશીલી દવાઓનું સેવન,પોલીસે નશીલી ટેબ્લેટનું વેચાણ કરતી દુકાનો કરી સીલ

4 Sep 2023 11:56 AM GMT
ભરૂચમાં DFC રેલવે ગુડ્સ પ્રોજેકટની સાઇટ પરથી ₹45 લાખની ચોરીમાં ઝડપાયેલ પંજાબી ગેંગે ગુનાને અંજામ આપતા પહેલા નશીલી દવાઓનું સેવન કર્યું

મોંઘીદાટ દવાઓથી દર્દીઓને મળી રાહત, ડાયાબિટીસ, ડિપ્રેશન અને હાર્ટને લગતી 44 જેટલી દવાઓ થશે સસ્તી.....

10 Aug 2023 5:57 AM GMT
ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બુધવારે 115મી બેઠક મળી હતી.

સતિશ કૌશિકના નિધન મામલે થયો મોટો ખુલાસો: પોલીસને મળી શંકાસ્પદ દવાઓ, ફાર્મ હાઉસનો માલિક થયો ફરાર.!

11 March 2023 7:27 AM GMT
દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે.

દવા સાથે ન કરો આ વસ્તુઓનું સેવન, સ્વાસ્થ્ય પર થઈ શકે છે આડ અસર

3 Aug 2022 9:33 AM GMT
સ્વસ્થ રહેવા માટે સારી જીવનશૈલી હોવી જરૂરી છે. યોગ અને કસરતની સાથે પૌષ્ટિક આહારનું સેવન પણ વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

દેશમાં પેરાસીટામોલ સહિત 84 દવાના ભાવ ફિક્સ,જાણો કેટલો ભાવ નક્કી કરાયો..

4 July 2022 6:17 AM GMT
દેશમાં મોંઘવારીએ મઝા મૂકી છે ત્યારે સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. સરકારે 84 દવાઓની કિંમત નક્કી કરી છે....