Connect Gujarat

You Searched For "meet"

પ્રિન્સ અને સુપર કિંગની મુલાકાત, એમએસ ધોની IPL પહેલા સૌરવ ગાંગુલીને મળ્યો

4 Feb 2023 5:39 AM GMT
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલની આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

CM ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે કરી શુભેચ્છા મુલાકાત

21 Dec 2022 7:55 AM GMT
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી

અમદાવાદ: મંગેતરને મળવા માટે ઉભેલી યુવતીના હાથમાંથી રૂ.50 હજારના ફોનની લૂંટ કરી બે શખ્સો ફરાર,પોલીસે શરૂ કરી તપાસ

25 Sep 2022 9:33 AM GMT
શહેરમાં રહેતી એક યુવતી તેના મંગેતર ને મળવા ગઈ હતી. મંગેતર ન આવતા તેની રાહ જોઇને યુવતી વાહન પર બેઠી હતી અને ફોન જોતી હતી.

શું મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાશે? શિંદે અને ઉદ્ધવ બે દિવસમાં કરશે મુલાકાત, શિવસેનાના નેતાના ટ્વીટથી રાજકીય હલચલ વધી

17 July 2022 7:07 AM GMT
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપ્યા બાદ રાજ્યમાં નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે.

નર્મદા : એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ યોજાઇ, કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની વિશેષ ઉપસ્થિત

17 Jun 2022 11:19 AM GMT
જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ અંતર્ગત કેન્દ્ર સરકારના 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે,

100મા જન્મદિવસે માતાને મળવા આવશે PM નરેન્દ્ર મોદી, મેળવશે માતાના આશીર્વાદ

15 Jun 2022 9:54 AM GMT
PM મોદી ફરી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 17-18 જૂન એમ બે દિવસે PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ભરૂચ : પરિવારથી વિખૂટો પડેલો હરિયાણાનો યુવાન મળી આવ્યો, પરિવારે માન્યો નબીપુર પોલીસનો આભાર...

22 May 2022 8:41 AM GMT
જિલ્લાની નબીપુર પોલીસે પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતીય યુવાનનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેક પ્રસરાવી છે

ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન શપથગ્રહણના 24 કલાક બાદ બિડેન અને પીએમ મોદીને મળશે

22 May 2022 5:59 AM GMT
શપથ લીધાના 24 કલાક બાદ મંગળવારે ટોક્યોમાં તેઓ યુએસ, જાપાન અને ભારતના નેતાઓ સાથે રૂબરૂ મુલાકાત કરશે.

હાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ સાથે કરશે મુલાકાત...

19 May 2022 7:31 AM GMT
પાસ આંદોલનથી ઉભરેલા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે,

ગાંધીનગર : યુ એસ ફૂડ એન્ડ ડ્રગની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે

17 May 2022 12:05 PM GMT
યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે.

સુરત: ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થતા હર્ષ સંઘવી પહોંચ્યા દીકરીના પરિવારજનોને મળવા,આંસુ લૂછી સાંત્વના પાઠવી

6 May 2022 10:03 AM GMT
આજરોજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મૃતક ગ્રીષ્મા વેકરિયાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે,RSS અને BJPના આગેવાનો સાથે કરશે બેઠક

4 May 2022 10:33 AM GMT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
Share it