Connect Gujarat

You Searched For "#Meghraja"

ભરૂચ : મેઘઉત્સવ વેળા આજે છડી નોમની ભવ્ય ઉજવણી, છડીને ઝુલતી જોવા ઊમટ્યું માનવ મહેરામણ...

8 Sep 2023 12:29 PM GMT
સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

ભરૂચ: મેઘરાજાના મેળામાં આઠમના પર્વ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ

7 Sep 2023 11:44 AM GMT
સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં આજરોજ આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ હતુ.

રાજ્યમાં મેઘરાજાનો વિરામ,7 દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત !

1 Aug 2023 4:42 AM GMT
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન...

ભરૂચ : નર્મદાની માટીમાંથી નિર્માણ કરાયેલા મેઘરાજાની વિદાય, નર્મદાના જળમાં વિસર્જન કરાયું...

21 Aug 2022 2:45 PM GMT
આજે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. વર્ષોથી દિવાસાના દિવસે ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.

ભરૂચ : આજે છડી નોમ, ત્રણ સમાજની છડીઓના મિલને સર્જાયા આહલાદક દ્રશ્યો

20 Aug 2022 1:12 PM GMT
સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

ભરૂચ : સાતમથી દસમ સુધી ઉજવાતો ઉત્સવ, મેઘરાજાની પ્રતિમાને સાજ શણગાર સાથે વાઘા પહેરાવાયા,જુઓ એક ઝલક

11 Aug 2022 7:59 AM GMT
ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી અને પ્રતિમાનું સ્થાપન કર્યું હતું.

ભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન

1 Sep 2021 2:38 PM GMT
દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું.