Connect Gujarat

You Searched For "Meteorological Department"

હજી એક ચિંતાનું માવઠું, હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો સહિત લોકો ચિંતાતુર

18 Jan 2022 6:05 AM GMT
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી : પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી ઘટવાની વકી...

17 Jan 2022 5:00 AM GMT
ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

"માવઠું" : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી...

27 Dec 2021 6:37 AM GMT
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ : કોલ્ડવેવની અસર વચ્ચે આરોગ્યની ચિંતા, રિવરફ્રન્ટ ખાતે અવનવી કસરત કરતાં સ્વાસ્થ્ય પ્રેમીઓ

24 Dec 2021 6:27 AM GMT
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાય છે. અમદાવાદમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે શહેરના રિવરફ્રન્ટ ખાતે મોટી...

હવામાન વિભાગની વધુ એક "આગાહી", હવે પડશે હાડ થીજાવતી ઠંડી...

6 Dec 2021 6:13 AM GMT
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં.

હવામાન વિભાગની આગાહી- રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે; હવે માવઠાની કોઈ સંભાવના નથી

21 Nov 2021 5:19 AM GMT
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતાં જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના નથી

ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના,વાંચો ક્યાં ક્યાં વરસી શકે છે પવન સાથે વરસાદ

17 Nov 2021 10:18 AM GMT
વાદળ છાયા વાતાવરણએ ખેડૂતોની ચિંતા વધારી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરના કારણે આગામી 4 દિવસ વાતાવરણ યથાવત રહેશે.

જામનગર : શું "હવામાન" બનશે વિલન ?, હાપા માર્કેટ યાર્ડ કરાયું બંધ

16 Nov 2021 12:22 PM GMT
રાજયના હવામાન વિભાગે જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે.

રાજ્યમાં શિયાળાનું ધીમા પગલે આગમન છતા આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ,વાંચો હવામાન વિભાગ ની આગાહી

17 Oct 2021 6:36 AM GMT
ગુજરાતમાં હાલ મેઘરાજાએ સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે ફૂલ...

નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ !,વાંચો હવામાન વિભાગે શું કરી આગાહી

10 Oct 2021 9:31 AM GMT
રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદ ગરબાના રંગમાં ભંગ પાડી શકે છે

જન્માષ્ટમી બાદ રાજ્યમાં થશે મેઘરાજાનું પુનરાગમન; હવામાન વિભાગે કરી આગાહી

29 Aug 2021 6:38 AM GMT
ચોમાસું શરૂ થયાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

13 July 2021 3:58 AM GMT
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Share it