Connect Gujarat

You Searched For "Milk Price Hike"

અમૂલનું દૂધ ખરીદવું મોંઘું, લીટર દીઠ ભાવમાં આટલા રૂપિયાનો વધારો

28 Feb 2022 12:44 PM GMT
અમૂલનું દૂધ (દૂધની કિંમતો) ખરીદવી મોંઘી થઈ ગઈ છે. અમૂલે સમગ્ર દેશમાં 2 રૂપિયા પ્રતિ લિટરના ભાવવધારાની જાહેરાત કરી છે.

વડોદરા : બરોડા ડેરીના પશુપાલકોને દૂધમાં ભાવફેર પ્રશ્ન બન્યો ઉગ્ર; સાવલીના પશુપાલકોની પોલીસે કરી અટકાયત

21 Sep 2021 9:24 AM GMT
પશુપાલકોને દૂધમાં ભાવફેર પ્રશ્ન બન્યો ઉગ્ર, ગોઠડા, મંજુસર સહિતના પશુપાલકોની અટકાયત.

વડોદરા: 10 થેલી દૂધ મફત લઈ લેનારે જ કરી ટીમ રિવોલ્યુશન સામે જાહેરનામા ભંગની ફરિયાદ

6 July 2021 11:57 AM GMT
પોલીસે ટીમ રિવોલ્યુશન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો, 10 થેલી દૂધ મફત લઈ લેનારે જ કરી જાહેરનામા ભંગની ફરિયાદ.

મોંઘવારીનો વધુ એક માર, અમુલના દુધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો

30 Jun 2021 10:34 AM GMT
પેટ્રોલ અને ડીઝલ બાદ હવે દુધના ભાવમાં વધારો, અમુલના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો.