Connect Gujarat

You Searched For "Minister of State for Home Affairs"

અમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

28 Jun 2022 11:50 AM GMT
જગન્નાથજીની રથયાત્રાને લઇ આજે મેગા રિહર્સલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રિહર્સલમાં જોડાયા

અંકલેશ્વર : કૂડાદરા ગામ ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

17 April 2022 8:11 AM GMT
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાજસભ્ય ઈશ્વરસિંહ પટેલના ગામમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

ગૃહરાજ્યમંત્રી વિરૂદ્ધ અસંસદીય શબ્દનો પ્રયોગ કરતાં કોંગ્રેસના આ ધારાસભ્ય 7 દિવસ માટે સસ્પેન્ડ...

4 March 2022 7:38 AM GMT
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે અસંદીય શબ્દ પ્રયોગ કરતાં 7 દિવસ માટે સ્પેન્ડ કરાયા

જામનગર: ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન,ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

1 Jan 2022 5:10 AM GMT
ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકારનો "એક્શન પ્લાન", જઘન્ય કૃત્ય આચરનારને મળશે તાત્કાલિક સજા : ગૃહમંત્રી હર્ષ સંઘવી

8 Dec 2021 5:49 AM GMT
સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે.

અમદાવાદ : હવે કોઈપણ વ્યક્તિ આપી શકશે ડ્રગ્સની માહિતી, ગૃહ રાજ્યમંત્રીએ જાહેર કર્યો મોબાઈલ નંબર

2 Dec 2021 8:53 AM GMT
ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત : પોલીસ ભરતીમાં ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો ભરોસો, કહ્યું : લાયકાત ન ધરાવતા ઉમેદવારને ઘુસવા નહીં દઉં...

26 Nov 2021 10:13 AM GMT
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

પાટણ : સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો માતૃવંદના કાર્યક્રમ, પાટણના પટોળાને કર્યા વિશેષ યાદ...

24 Nov 2021 11:26 AM GMT
પાટણ જિલ્લાના પુરાણ પ્રસિદ્ધ માતૃતર્પણ સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં માતૃવંદના...
Share it