Connect Gujarat

You Searched For "Mithun Chakraborty"

મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો, અભિનેતા ICUમાંથી બહાર..!

11 Feb 2024 10:30 AM GMT
મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે સવારે 10 ફેબ્રુઆરીએ કોલકાતાની એપોલો હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડિસ્કો ડાન્સર ફિલ્મના ડાયરેકટર સુભાષ બબ્બરની પુત્રી શ્વેતા બબ્બરનું નિધન, કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં લીધા આખરી શ્વાસ....

24 July 2023 8:45 AM GMT
મિથુન ચક્રવર્તીની સુપરહિટ ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'ના ડાયરેકટર સુભાષ બબ્બર પર દુઃખના ડુંગર તૂટી પડયા છે. તેમની પુત્રીનું નિધન થતા પરિવારજનોમાં શોકનો માહોલ...

મિથુન ચક્રવર્તીની માતા સાંતિરાનીનું નિધન, ફિલ્મ અને રાજકીય હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો

7 July 2023 12:16 PM GMT
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એકટર મિથુન ચક્રવર્તીના માતા સાંતિરાની ચક્રવર્તીનું આજે નિધન થયું હતું. મિથુનના સૌથી નાના પુત્ર નમાશીએ આ સમાચારની પુષ્ટિ કરી...

'બાપ'ની શાનદાર પોસ્ટ રિલીઝ, ગેંગસ્ટરના લૂકમાં જોવા મળ્યા જેકી, સંજય, મિથુન અને સની દેઓલ.!

9 Nov 2022 9:47 AM GMT
આ ફિલ્મમાં 80 અને 90 ના દાયકાના સુપરસ્ટાર્સ - જેકી શ્રોફ, સંજય દત્ત, મિથુન ચક્રવર્તી અને સની દેઓલ - એક સાથે છે.

બંગાળમાં ખેલા હોબે ! ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો કે TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં, 21 મારા ટચમાં

27 July 2022 12:48 PM GMT
બંગાળના રાજકારણમાં સક્રિય થયા બાદ મિથુન ચક્રવર્તીએ પહેલી વખત ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.

મિથુન ચક્રવર્તી હોસ્પિટલના બેડ પર બેભાન અવસ્થામાં જોવા મળ્યો, પુત્રએ આપી હેલ્થ અપડેટ

2 May 2022 8:28 AM GMT
બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ

18 March 2022 6:12 AM GMT
વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. બિલકુલ શાંતિ, એક એવી ફિલ્મ જે કોઈ અવાજ વગર રિલીઝ થઈ હતી

કાશ્મીર પંડિતોના દર્દને કથન કરવા માટે ટુક સમયમાં જ આવી રહી છે, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'

21 Dec 2021 9:04 AM GMT
કાશ્મીર પંડિતના મુદ્દા પર બોલિવૂડમાં ટૂંક સમયમાં એક ફિલ્મ આવવાની છે. આ ફિલ્મનું નામ છે 'ધ કાશ્મીર ફાઇલ્સ'